________________
ઉમિતિ કથા સારોદ્વાર
હે ભગવંત ! ઉદ્યાનમાં સર્વ જાતીય વૃક્ષો હાય છે અને એ ઉદ્યાનની શૈાભા ગણાય છે, તેમ નંદિવ ન કુમારમાં સ જાતિય ગુણા હતા અને એથી જગતમાં યશસ્વી અને શેાભારૂપ ગણતા હતા એમ અમે સૌએ એ સાંભળેલુ. તે આવા ગુણુશીલ આત્માએ અતિક્રૂર દુષ્કર્મ કાં કર્યું હશે ? વિવેક કેવળી—આ ક્રૂર કમ કરવામાં બિચારા નંદિવધનના કઈ વાંક નથી. ખરી રીતે એ સગુણાનુ સ્થાન છે. પરમ ગુણશીલ પુરૂષરત્ન છે.
૪૩૦
અરિદમન—જો આપ કહેા તેમ હાય, તે પછી દોષ કોના ? વિવેક કેવળી–રાજન ! પેલી ખાજી જીવા. ત્યાં એક શ્યામ વધુ માનવીનું યુગલ દેખાય છે?
અરિદમન-જી ભતે ! બરાબર દેખાય છે. વિવેક કેવળી 1–આ બધા દોષનું કારણ એ યુગલ છે. અરિદમન- એ યુગલમાં એક નર છે ત્યારે ખીજી નારી જણાય છે.
વિવેક કેવળી–તમે જોયુ છે તે ખરાખર છે. અરિદમન–ભદ્રંત ! આ એ કાણુ છે ? વિવેક કેવળી એ “મહામા” રાજાના પાત્ર અને “દ્વેષગજેન્દ્ર”ના પુત્ર થાય છે. એની માતાનુ નામ “અવિવેકતા” છે. એનું નામ ત્રૈશ્વાનર' છે. માતાપિતાએ પહેલાં ક્રોધ” નામ આપેલું, પણ મેાટો થતાં એનામાં ગુણ્ણા ઘણાં વધવા લાગ્યા તેથી સબંધીઓએ ગુણને અનુરૂપ એનુ નામ