________________
36
અવસરે રાજાએ મારા સંબંધી પ્રશ્નો પૂછ્યા. એ વિવેક કેવળીએ કહ્યું. કે નગરને પાદરે બધાએલી દશામાં પીડાતો પુરુષ પાતે નદિવધ ન છે, એમ જણાવી મારી અવદશાના કારણેા બતાવ્યા. એ દ્વ્રારા સંપૂણુ ભવપ્રપંચ જણાવી દીધા.
સમતા નમ્રતા, વિગેરે અંતરંગ કુટુંબ. ક્રોધ, હિંસા, અવિવેક, મેહ વિગેરે આગંતુક કુટુંબ, બાહય કુટુંબ એમ ત્રણ કુટુ એનું વન યુ, પ્રથમના સ્વીકાર, ખીન્નનો ત્યાગ એને ત્રીજાની સાધારણુ આવશ્યકતા અને કાર્યસિદ્ધ થયે અનાવશ્યકતા વર્ણવી. અરિદમન રાજવીને વૈરાગ્ય થયા. દીક્ષા લેવા તત્પર થયા મંત્રીશ્વર વિમળમતિ પણ તૈયાર થયા. અંતઃપુરની રાણીયા તૈયાર થઈ. ઉત્સવ પૂર્ણાંક દીક્ષા લીધી.
આવા ઉન્નત પ્રસંગે પણ મને વૈરાગ્ય ન થયા. મારામાં નિમળતા ન આવી. આચાય'ની વાત ન ગમી. મારી વગેાવણી કરી એટલે મને રાષ આવ્યા. હું વિજયનગરના ભાગે રવાના થયા. રસ્તામાં ધરાધર મલ્યા. એ પણ ક્રોધી હતા. અમારી ખાલાચાલી થઈ અને અમે લડી પડયા. અંતે મૃત્યુ પામી છઠ્ઠી નરકે ગયા.
ત્યાંથી નીકળી અમે સપ બન્યા. ત્યાં લડી મર્યાં. પાંચમી નરકે અમે ગયા. સિંહનેા ભવ કરી ચેાથીએ ગયા. ત્યાંથી બાજ બન્યા અને મરી ત્રીજી નરકે ગયા. નેાળીયાના ભવ કરી ખીજી નરકે ગયા. આમ અનેક સ્થળે અનેકવાર ગયા.
શ્વેતપુરમાં આહીર ભરવાડ બન્યા. અકામ નિર્જરાથી ગુણ પ્રાપ્તિ થઈ. પત્ની ભવિતવ્યતા પ્રસન્ન બની અને કહ્યું, યશસ્વિન આય પુત્ર ! આપે પુણ્યાયની સાથે સિદ્ધાપુરે જવાનું છે. મે કહ્યુ જેવી દેવીની
આસા.
હું સિહા પુરે રવાના થયેા.
૧ અહીંથી આગળની કથા ખીજાભાગમાં ચેાથા પ્રસ્તાવમાં ચાલુ થશે.
X
×
×