________________
૩૭
દશા થઈ. શીલવધન, મણિમંજરી, રત્નવતી, કનકમંજરી વિગેરે સમજાવવા આવ્યા. ત્યાં એ સૌને એક એક ઝાટકે કાપી નાખ્યા.
રંગમાં ભગ પડયા. યૌવરાજ્ય ઉત્સવ દૂર રહ્યો. લોકોએ આખરે પકડયા અને જેલમાં પૂર્યાં. એક માસ રહ્યો. ઉંદરડાએ મારા બધા કાપી નાખ્યા. નગરને સળગાવી હું ભાગ્યા.
જગલમાં ગયા. મૂસ્થ્યથી પડી ગયા. ભીલ લેાકેા ઉપાડી ગયા અને સ્વામીને આપ્યા. એણે વેચવાની દાનતથી તાજો માતા કરવા. સેવકને આપ્યા. કનકપુરના રાજવીએ ભીલા ઉપર ચઢાઈ કરી એમાં ઘણાં નાઠા, ઘણાં પકડાયા, હું પણ પકડાયા.
વિભાકર રાજા પાસે હાજર કર્યાં, મને એળખી પૂજ્યની જેમ સન્માન આપ્યું. આવી દશાનું કારણ પૂછ્યું અને મેં સત્ય ઘટના. કહી એટલે મને માત–તાતના વધ માટે ઠપકા આપ્યા. વૈશ્વાનરે મને. ઉશ્કેર્યાં. રાત્રે અમે સાથે સુતાં. મેં ઉધમાં રહેલા વિભાકરનું ખૂન કયુ અને ત્યાંથી નાસી છૂટયેા.
કનકશેખરના કુશાવત નગરે પહોંચ્યા. મને માન આપ્યું.. અવદશાનું કારણ પૂછતાં મને ક્રોધ ચડયા. કનકશેખરના કમરમાંથી મેં છરી ખેંચી કાઢી અને સામે થયા. કનકચૂડ દોડી આવ્યા. દેવતાએ મને થંભાવી દીધા અને ત્યાંથી ઉપાડી સરહદ બહાર મૂક્યા.
અંબરીષ ચારાની પલ્લીમાં આવ્યા. વીરસેને એળખ્યા. મારી સ્થિતિનુ કારણ પૂંછતાં હું ઉશ્કેરાઈ ગયા. સામેા થયા. પકડીને ગાડા સાથે આંધી દઈ શાલનગરના સીમાડે તજી ચાલ્યા ગયા. આ રીતે અનેક રીતે રખડેલ દશા ભાગવવા લાગ્યા.
એ શાલપુરની બહારના ભાગમાં મવિલય ઉદ્યાનમાં વિવેક કેવળી પધાર્યાં હતાં. દેવા અને માનવા દેશના સાંભળવા આવ્યા..