________________
૩૬o.
ઉપમિતિ કથા સારદ્વાર
==
ગાઢ ઝાડીમાં અને ગિરિ ગુફાઓમાં લખાઈને બેસી ગયું. - સહસ્ત્રકિરણ શ્રી સત્યે પિતાના ઉષ્ણકિરણની ઉષ્મા જગત ઉપર પાથરી એટલે કમળેએ એ કિરણના દર્શન દ્વારા પિતાની પાંખડીઓ વિકસ્વર કરી અને માનવીઓએ પણ પિતાના નેત્રરૂપ કમળની પાંખડલીઓ ખીલવી. અર્થાત્ સૂર્યોદય થયે અને સૌ ઉંઘમાંથી મુક્ત બની જાગ્રત થયા.
આ રીતે દિવસના ઉદય થયાને સારો સમય પસાર થઈ ગયે. અને તેટલી સારથી મારા શયનખંડમાં આવી સન્મુખ ઉભો રહે, છતાં કમળદળ જેવા વિશાળનેત્રવાળી કનકમંજરીને ધ્યાનમાં સ્થિર હોવાથી મને કાંઈ પણ ખ્યાલ ન આવ્યું. દિવસ ઉગ્યાને અને તેતલીને આવ્યાની મને જાણ ન થઈ. હું મારી પ્રિયતમાના જ ધ્યાનમાં સ્થિતિ પ્રજ્ઞ જે સ્થિર બની ગયે હતે. કનકમંજરીના વિવાહ માટે પિતાજીના વિચારે
મહારાજા શ્રી કનકચૂડ અને રાજકુમાર શ્રી કનક શેખર દિવાનખંડમાં વાત કરતાં બેઠા હતાં. એ પિતા પુત્રના હૃદયની અંદર કલિંગાધિપતિ સમરસેન અને વંગાધિપતિ કિંમના પરાજય થવાથી આનંદ થઈ રહ્યો હતો.
પિતાએ પુત્રને જણાવ્યું. હે ભદ્ર! આપણુ આ બે મહાન દમનને પરાભવ કરનાર નંદિવર્ધન કેઈ સામાન્ય માનવી નથી એના ઉપકારને બદલે કઈ રીતે વાળી આપવા સમર્થ નથી. ગમે તેટલું કરીએ તે પણ ત્રણ મુક્ત થઈ શકશું