________________
યુદ્ધમાં વિજય અને વિવાહ
૩૪૫
જેવા તેજસ્વી અની ગયેા. મારી સામે ઉભા રહેવાનુ પ્રવરસેન માટે કપરૂ' બન્યું. યુદ્ધે ભયંકર સ્વરૂપ લીધું.
છેવટે પ્રવરસેનનુ ધનુષ ભાંગી ગયું. પુણ્યાયના પ્રભાવથી અલ્પસમયમાં જ મેં શત્રુ સૈન્યમાં હાહાકાર મચાવી મૂકયા. શસ્ત્ર અસ્ર વિદ્યામાં નિષ્ણાત પ્રવસેનનું ધનુષ મેં કાપી નાખ્યું, ત્યારે રથમાંથી કૂદકો મારી નીચે ઉતરી પડયા ક્રાધથી તલવાર હાથમાં લઈ મારા તરફ ધસ્યા.
નવવધુ હિંસાએ આલિંગન કરેલ હતું. એમાં પ્રવરસેનને સામે ધમધમતા આવતા જોઈ હું તાડૂકી ઉઠયા. અને હાથમાં અર્ધચંદ્રાકાર ખાણું લઈ ધનુષની પણુછ ઉપર ચડાવી કાન સુધી ખેં'ચી નિશાન તાકી છેાયુ..
હાથી કમળને ઉખેડી નાખે તેમ અ ચદ્રાકાર માણે પ્રવરસેનનું મસ્તક ધડથી ઉખેડી દૂર કર્યું.
અમારા સૈન્યમાં હર્ષના પાકારા થવા લાગ્યા આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. “ સર્વાંત્ર જય હો, નંદિવર્ધન કુમારના જય હેા”ના અવાજો થવા લગ્યા.
નાથ વિહૂંગું બનેલું અંબરીષ સૈન્ય અમારે શરણે આવ્યું અને અમે અમારા સૈન્યમાં ભેળવી દીધું. ત્યારબાદ વિષમકુટ પતથી આગળ પ્રયાણુ ચાલુ કર્યું, અનુક્રમે અમે કુશાવત નગરે આવી પહેાંચ્યા. વિમલાનનાના કનક શેખર સાથે અને રત્નાવતીના નદિન સાથે લગ્ન