________________
મ
આળનું શું થશે? રાજાના પ્રશ્નોત્તરમાં આચાય શ્રીએ જણાવ્યું, રાજન ! અહીંથી રખડતો રખડતા એકદા એક સરેાવરમાં નહાવા પડશે, ચંડાલણીનો સરાવરમાં સ્પેશ થશે. ભાગ માટે એના ઉપર બલાત્કાર કરશે. ચડાલણીના અવાજથી ચંડાલ આવશે અને બાણથી વિંધાશે. મરીને નરકે જશે. ત્યાંથી બીજી યાનિએમાં દુઃખા ભગવશે.
79
શત્રુનને પ્રશ્ન કર્યાં, ભદંત ! સ્પશન અને અકુશળમાળા પેાતાની શક્તિ બળ ઉપર જ બતાવે છે કે બીજાઓને અડફેટે લે છે ?
આચાય શ્રીએ જણાવ્યું, મહાભાગ ! સર્વ પ્રાણીઓ ઉપર ચાલે છે. એટલે રાજાએ સ્પર્શીન અને અકુશળમાળાને દેહાન્તદડની સન્ન ફરમાવી. આચાય શ્રીએ જણાવ્યું, રાજન! એ અંતરંગ પ્રદેશના વ્યક્તિ છે. તમારી આજ્ઞા એના ઉપર ન ચાલે.
રાજાએ એના નાશના ઉપાય પૂછ્યા.
આચાય શ્રીએ જણાવ્યું કે અપ્રમાઘ્યંત્ર દ્વારા નાશ થઈ શકે. અને એના સ્વરૂપનું વન કયું. મનીષીએ જણાવ્યુ. દીક્ષા અને અપ્રમાધ્યત્ર એક જ વસ્તુ છે. એણે આચાય શ્રીને દીક્ષા આપવા વિનતિ કરી. રાજાએ આચાયશ્રીને મનીષીનું સ્વરૂપ ઓળખ પૂછતા ગુરૂદેવે આળખ આપી, પછી મધ્યમમુદ્ધિને ગૃહસ્થધમનું સ્વરૂપ જણાવ્યું
શત્રુમનરાજાએ ઉત્સવ નિમિત્તે દીક્ષાને ઢીલમાં રાખવા મનીલીને વિજ્ઞપ્તિ કરતાં દાક્ષિણ્યના લીધે સ્વીકાર કર્યાં. રાજાએ મનીષીને અગ્રસ્થાન આપ્યું, સ્નાન, ભેાજન, પ્રમાદ, વિલાસના અનેક સાધુને વચ્ચે એને રાખ્યા છતાં મન જરાય ભૌતિકપદાર્થોં ભણી આકાયુ નહિ. શાએ મંત્રીશ્વર સુબુદ્ધિના આભાર માન્યો.