________________
૩૦૭
-
૩૭
મનીષીકુમાર વગેરેનું અભિનિષ્ક્રમણ પ્રાણીને સમાવેશ થઈ જાય છે. આ રીતે સંપૂર્ણ વિશ્વ કર્મ વિલાસ રાજાનું કુટુંબ થયું ગણી શકાય.
આચાર્ય શ્રી- હે આર્ય ! તમે જે વિચાર કર્યો તે યથાતથ્ય છે. એમાં જરાય સંદેહ નથી. તમારા જેવા ઉત્તમ આત્માની બુદ્ધિ સ્વતઃ સન્માર્ગે જ જાય છે.
" આ જાતની વિચિત્ર સંસારની ઘટમાળમાં આત્મશ્રેયની કામના કરનાર આત્માઓએ બાળ જેવા અધમ આચરણેને ત્યાગ કરે જોઈએ. પાપમિત્ર સ્પર્શનને સર્વશે ત્યાગ કરવો જોઈએ, નહિતર આત્મા દુઃખના ડુંગરાઓ તળે દટાઈ જશે, અને તે પછી અચાવને ઉપાય શેઠે નહિ જડે.
| મધ્યમબુદ્ધિ જેવા આત્માઓએ પાપમિત્ર સ્પર્શન જેવાના મધુર પણ પરિણામે કાતિલતાને દેખાડનારાં વચમાં ન ફસાતા સ્વયેગ્ય આચરણના પાલન કરતા ધીરે ધીરે સત્વશાલી શ્રી મનીષીએ અપનાવેલા માર્ગે આવવા પ્રયત્ન કરવું જોઈએ.
વળી આ પ્રકારના આત્માઓએ એક વાત હદયમાં કોતરી રાખવી જોઈએ કે કુસંસર્ગના કારણે બાળને ઠેર ઠેર દુઃખના દિવસો જેવા પડયા.ન મળ્યું કેઈ દિલજી દેનારૂં કે ન મળ્યું કેઈ આશરે આપનારૂં. માત્ર તિરસ્કાર, ધિકાર અને નિંદાના ભંગ થવું પડ્યું. એટલે પાપી સ્પર્શનના સંસર્ગમાં ન જ આવવું