________________
મનીષીકુમાર વગેરેનું અભિનિષ્ક્રમણ
કon સારા કાર્યમાં વિધ્ર ન નાખતાં સહાયભૂત થવું એ સજજનનું કર્તવ્ય છે. ભલે મનીષકુમાર દીક્ષા ધારણ કરે. દીક્ષા મહત્સવ :
શત્રુમદન રાજાએ તરતજ “ સિદ્ધાર્થ ” રાજ જોષીને બેલાવવા સેવકોને આજ્ઞા આપી. જોષીરાજ સ્નાનાદિથી નિવૃત થઈ શુદ્ધ વસ્ત્રાદિ પહેરીને રાજ્યસભામાં આવી પહોંચ્યા. રાજાશ્રીએ સન્માન આપ્યું અને ઉચિત આસન પર બેસાડયા.. " રાજાએ મનીષીકુમારના દીક્ષા સંબંધી વાત જણાવી અને યંગ્ય દક્ષિણ મૂકી દીક્ષા માટે વહેલામાં વહેલ. ક દિવસ આવે છે, એ જોઈ આપવા વિનંતિ કરી. - રાજ જોષી સિદ્ધાર્થ પંચાંગ એલ્યુ, દિન શુદ્ધિ, લગ્નશુદ્ધિ, હેરાશુદ્ધિ શુભયેગાદિ જોઈ મને મન વિચારણાથી નિર્ણય કરીને જણાવ્યું.
હે રાજન ! પુરૂષપ્રધાનશ્રી મનીષકુમારને દીક્ષા ગ્રહણ માટે આજથી નવમે દિવસ અતિશ્રેષ્ઠ છે. કાર્યસિદ્ધિ કરનારે. છે. એમ જોતિષ શાસ્ત્રકારે જણાવે છે.
રાજાએ જોષીરાજને સત્કાર કરી પારિતોષિક આપ્યું. અને સન્માન પૂર્વક વિદાય આપી. આ દિવસ આનંદમાં પસાર થઈ ગયે.
બીજા દિવસથી રાજાએ પ્રત્યેક જિનમંદિરમાં અઠાઈ મહોત્સવ પ્રારંભ કરાવ્યું. પૂજાએ ભક્તિપૂર્વક ભણાવવી ચાલુ થઈ. જિનમંદિરના ચેગાને જયંતિ અને વૈજયંતિ