________________
મનીષકુમાર વગેરેનું અભિનિષ્ક્રમણ
૨૮૭
વિવેક પૂર્વક મનીષી કુમારને ગજરાજ ઉપર બેસાડયા અને પેાતે છત્ર હાથમાં લઈ પાછળના ભાગમાં ઉભા રહ્યા. પેાતાને અપૂર્વ લાભ મળ્યા એમ રાજાને આત્મસ તાષ થતા હતા.
મનીષી કુમારના માતા શુભસુંદરી યાગશક્તિથી ત્યાં જ વિદ્યમાન હતા. એમના ઉલ્લાસમાં અનેરા વધારા થયા. અને રાજાએ મધ્યમમુદ્ધિને પણ મનીષી કુમારના ખાજુમાં જ બેસાડ્યા.
મંત્રીશ્વર સુબુદ્ધિ વિગેરે રાજયાધિકારી વર્ગ અને નગરના વડા પુરૂષા “ જય ” ગજરાજની પાછળ ચાલી રહ્યા છે અને મનીષી કુમારની પ્રશંસા કરી રહ્યાં છે. મનીષી કુમારની પ્રવેશયાત્રા વિશાળ રાજમાર્ગોથી પસાર થતી રાજય મહેલે આવી પહોંચે છે.
રાજય મહેલના સભાખંડમાં લેાકસમુહ સાથે થાડા સમય એસી સૌને સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી.
મનીષી કુમાર રાજાશ્રીના આગ્રહથી એમના સતાષ ખાતર સ્નાનાગારમાં ગયા. ત્યાં સુરભી દ્રબ્યાથી અગમનપીઠી કરવામાં આવી. મહારાણી મનુનકદલી દેવીએ પેાતાના ભાઈના પુત્ર તુલ્ય મનીષી કુમારને માનીને શુદ્ધ અંતકરણ પૂર્ણાંક આન દિત થતાં પેાતાના કામળ કરકમલેાથી સ્નાન કરાવ્યું.
પાણીને તરત ચૂશી લે તેવા અગલૂછનાદ્વારા શરીર શુદ્ધ કરવામાં આવ્યુ. ધવલ સૂક્ષ્મ અને મુલાયમ રેશમી