________________
ઉપમિતિ કથા સારાદ્ધાર
આચાર્ય ભગવંતે સમાધાન કરતાં જણાવ્યું. મંત્રીશ્વર ! એ ખંનેનુ જોર સંસારમાં વસનારા પ્રત્યેક પ્રાણી ઉપર ચાલે છે. પરંતુ ખાળ ઉપર હાલમાં એમનુ જોર વધારે પ્રમાણમાં ચાલી રહ્યું છે. એટલે એ પ્રત્યક્ષ પાપા જોઈ શકાય છે. આ બે સમ યાગી પુરૂષ જેવા છે.
૨૦૮
સ્થાન વિશેષથી એ પ્રગટ થાય. જો પેાતાને અનુકૂળતા જણાય તેા પાઠ ભજવી બતાવે અને સ્થાન પ્રતિકૂળ લાગે તે અદૃશ્ય પણ થઈ જાય. આ જાતની ચમત્કારી શક્તિ યાગીચામાં હાય છે અને એ શક્તિ દ્વારા પ્રગટ થવું, અદૃશ્ય થવુ એમને સરળતા ભર્યું અને છે.
રાજા–હે ભગવન્ ! શું અમારા ઉપર પણ પ્રભાવ દેખાડી શકે ?
આચાર્ય શ્રી–મેશક ! તમારા ઉપર પણ પેાતાના પ્રભાવ દેખાડે.
અકુશળમાળા અને સ્પાઈનને દેહાંત દંડ
રાજાએ મંત્રીશ્વરને કહ્યુ', હું મંત્રી ! આચાર્ય ભગવંતે ક્રમાવ્યું કે અકુશળમાળા અને સ્પન એ બાળની સાથે જવાના છે. તુ એમને મારી આજ્ઞા સંભળાવી દે. અમારા રાજ્યમાં ફ્રી પ્રવેશ કરવા નહિ. જો પ્રવેશ કર્યાં તેા દેહાંતદંડની સજા કરવામાં આવશે. મારૂ નામ શત્રુમન છે, તે તમારૂં મન કરી મારા નામને સાક કરીશ. રાજ્યની સરહદમાં પ્રવેશ કરતાં જોઈ લીધા તેા લે।હયંત્રમાં પીલીને