________________
२४४
ઉપમિતિ કથા સારોદ્ધાર શક ભયથી વિહવળ બની, પર્વત શિખરથી પાષાણ ગબડે તેમ પલંગ ઉપરથી ભૂમિ ઉપર ધડાક દઈ ગબડી પડે.
શયનખંડનું ભૂમિતળ આરસની લીસી અને ચળકતી શિલાઓથી જડેલું હતું. એના ઉપર પડતાં ધબ કરતે મેટો અવાજ થયે. આ શેને અવાજ ? એમ વિચાર કરતાં રાજાએ શયનખંડમાં પ્રવેશ કર્યો અને ભૂમિ તળે આળટતા બાળને જે.
રાજાને થયું કે રાજમહેલના શયનખંડ સુધી આ કેવી રીતે આવે ? ઓશીકાની બાજુમાં એઢી લાવેલું મોટું વસ્ત્ર જોયું, શયન પલંગ તદન વેરવિખેર ચૂંથાએલ હાલતમાં જઈ અનુમાન કર્યું કે આ દુષ્ટ શયામાં સુતે હશે અને રાણી સાથે ભદાની બુરી લાલસાથી અહીં આવ્યું જણાય છે. રાજાએ કરેલો દંડ અને લેકેને ફીટકાર :
રાજા અત્યંત ક્રોધે ભરાયે. બાળને લાત મારી ગરદન પકડી જોરથી પછાડ અને એના જ વસ્ત્રથી મુશ્કેટાટ બાંધી દાધિકારી જ ભિષણ” ને બોલાવી બાઈને સંપી દે છે. સાથે જણાવ્યું કે- હે બિભીષણ ! આ અધમને રાજમહેલને આંગમાં લઈ જા. અને સારી રીતે રાત્રીના અંતિમ પ્રહર સુધી માર મારવાનું છે. આના કરૂણ રૂદનને અવાજ મારા કાન સુધી આવ જોઈએ. એમાં બેદરકારી ન કરીશ. દુષ્ટોને