________________
“ો વીયા”
કથાસાર
પ્રથમ પ્રસ્તાવ :
“અષ્ટમૂલપર્યન્ત” નામના નગરમાં નિપુણ્યક ભીખારી રહે હતો. ચીંથરેહાલ દશામાં ભીખ માટે આખા શહેરમાં ફરતો અને છોકરાઓના ત્રાસ ભોગવતો. સંતે માટે કરુણપાત્ર બને. મળેલી ખરાબ ભીક્ષા ખાવાથી સુધા તૃપ્ત ન થતી. એને ભૂખ વધુ લાગતી અને પેટમાં દુઃખાવો ઉભો થતો. નગરમાં રઝળતા ઘણો સમય વહી ગયે. . * નિપુણ્યક ભટકતો રાજદ્વારે પહોંચ્યા અને સ્વકર્મ વિવરે મહેલમાં પ્રવેશ કરવા અનુકૂળતા કરી આપી. સાતમે માળે બિરાજેલા “સુસ્થિત” મહારાજાની કૃપાનજર ભીખારી ઉપર પડવાથી “ધર્મબોધકર” ભીક્ષા. આપવા એકાંતમાં લઈ ગયો. છોકરાઓ નાશી ગયા.
“તયા” પુત્રીને દાન આપવાની ધર્મબોધકરે આજ્ઞા આપવાના કારણે એ “મહાકલ્યાણક ભોજન લઈ નિપુણ્યકની સામે હાજર થઈ.
નિપુણ્યકના મનમાં થયું કે આ લેકે એકાતમાં લાવી દો રમશે એવા વિચારમાં મહાકલ્યાણક આપવા આવેલી તયા તરફ એની. નજર ના ગઈ. આથી ધર્મબોધકરે એના નયનમાં “વિમળાલક” અંજન બળજબરીએ આંજી દીધું અને તત્ત્વપ્રીતિકર જલપાન કરાવી દીધું.
આ પ્રયોગથી ભીખારીને શાંતિ થઈ છતાં પોતાના અશુદ્ધ ભજનને તજવાની ભાવના ન થઈ. ધર્મબોધકરે ઘણું સમજાવ્યો. છતાં તે ન માન્યો. પોતાના ભોજનને રહેવા દીધું અને ધર્મબોધકરના ભજનને પણ આગવા લાગે.