________________
મધ્યમબુદ્ધિ અને મિથુનયુગલ
૨૧૧
કર્યાં. ચારે જણા સરલતાના ભંડાર મની ગયાં. સરલતાના ગુરુને કારણે આત્મામાં નિર્મળતા વધુ વિકસિત મનતી ગઈ. પવિત્ર વિભૂતિઓ તરીકે આદર્શ પુરૂષોની ગણનામાં ગણુના
માત્ર અન્યા.
કાલજ્ઞ અને વિચક્ષણાને સમ્યક્ત્વ પ્રાપ્તિ ઃ
આ ચારે આત્માને દીક્ષાના પંથે જતા જોઈ કાલજ્ઞ વ્યંતર અને વિચક્ષણા વ્યંતરીએ હૃદયના ભાવાલ્લાસ પૂર્વક અનુમાદના કરી પાતે દેવગતિના જીવા હેાવાથી ચરિત્ર લેવા અસમથ છે એમ જણાવી શુદ્ધ સમ્યકત્વના સ્વીકાર કર્યાં. આચાર્ય. ભગવતને ભકિત ભર્યાં હૃદયે વંદના કરી પેાતાના સ્થાને ગયાં.
વ્યંતરયુગલની રાહ જોઈ ખહાર બેઠેલી ભાગતૃષ્ણાએ ગુરૂમંગવંતને વંદના કરી વળી રહેલાં વ્યંતર યુગલને જોતાં જ એમના શરીરમાં પ્રવેશ કર્યાં.
પણ આ દંપતીના મનાભવનમાં સમ્યકત્વના રત્નદીપ પ્રકાશી રહ્યા હતા, તેથી લેાગતૃષ્ણા પેાતાનું જોર બતાવી શકતી નહિ. એ બિચારી વળ ઉતરી ગએલ દારી જેવી નરમ અની ગએલી, ક્રૂ પત્તીના મનાભવનમાં રહેતી છતાં નહિ જેવી એની પ્રવૃત્તિ બની ગઈ.
એકદા દંપતી ઉપવનમાં આનંદ ખાતર ગએલાં. ત્યાં એકાંત જોઈ વિચક્ષણાએ પૂછ્યું,
હે પ્રાણનાથ! આપને છેતરીને હું પરપુરૂષ સાથે ચાલી ગએલી . અને એ વાત આપના લક્ષમાં આવી ત્યારે આપે માર