________________
૨૧૦
ઉપમિતિ કથા સારોદ્ધાર હે પુણ્યવાને ! તમે આ ત્રણેનું સ્વરૂપ સાંwળ્યું. આર્જવ વિગેરેના ગુણદોષ ખ્યાલમાં આવ્યા. “આર્જવ” ઉપયોગી છે અને બીજા બે દુખના નિમિત્ત છે, એ તમે સમજી ગયા છે માટે “માજ 'ક્ત બની સમ્યગ ધર્મના પાલન દ્વારા અજ્ઞાન અને પાપના જડ મૂળથી નાશ કરવા સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ.
ગજુ રાજા વિગેરે ચારેના હૃદયને ઉપદેશથી પટો અને દીક્ષાને સ્વીકાર :
આચાર્યશ્રીની અમૃત સમી મધુરી દેશના સાંભળીને જુરાજાના હદયનો પલ્ટો થઈ ગયે. મન અતિ પ્રસન્નતા અનુભવવા લાગ્યું. રાજ્ય વૈભવ અને વિષયવિલાસ દુઃખના સાધને જણયા, મહેલાત જેલખાના જેવા કારમા જણાયા. ચારે આત્માઓને દીક્ષા ગ્રહણ કરવાના કોડ જાગ્યાં.
જુરાજાએ પોતાના “શુભાચાર” નામના પુત્રને રાજ્યાભિષેક કરી રાજગાદીએ સ્થાપન કર્યો. પિતે ચારે આત્માઓ સાથે ગુલના ચરણે આવી પરમ પવિત્ર ભાગવતી પ્રવજ્યાને સહર્ષ સ્વીકાર કર્યો.
ભગવંતની દેશનાસભાનો ત્યાગ કરી અવળે મુખે દૂર બેઠેલા બે શ્યામવર્ણ બાળકેએ બાજુરાજા, પ્રગુણારાણી, મુગ્ધકુમાર અને અકુટિલા પુત્રવધુને દીક્ષા ગ્રહણ કરતાં જોયા તેથી તે ઘર પ્રદેશમાં પલાયન થઈ ગયાં.
આપ” બાળકે આ મહાનુભાનાં શરીરમાં પ્રવેશ