________________
મધ્યમબુદ્ધિ અને મિનરલ " નો ઉદ્યાનમાં આચાર્ય શ્રી સુવર્ણકમળના સિંહાસન ઉપર : બિરાજમાન હતા. અનેક દેવ, દાનવ અને માનવ એમની . ઉપાસના કરી રહ્યા હતા. આચાર્ય ભગવંતને જોઈ રાજાએ ભક્તિભાવપૂર્વક વંદન કર્યું. ગુરુદેવે “ધર્મલાભ” આશિર્વાદ આપે. દેશના સાંભળવા સૌ ગ્ય સ્થળે ગોઠવાયાં એટલે આચાર્ય મહારાજાએ મેહ અંધકારને ટાળનારી દેશનાને પ્રારંભ કર્યો. તે
આ ઉપદેશભરી દેશના કાલજ્ઞ અને વિચક્ષણ પણુ , સાંભળી રહ્યાં છે. દેશના સાંભળવામાં સૌ એકાગ્ર બની ગયાં છે. વ્યંતર યુગલના મન રૂપ ગગનમાં મહાશ્યામ વાદળાઓ વ્યાપી રહેલાં હતાં, તે આચાર્ય ભગવંતની દેશનારૂપમાં પવન વડે વેરવિખેર બની ગયાં. છિન્ન ભિન્ન થઈ વિખરાઈ ગયાં. તેથી આત્મામાં સમ્યકત્વરૂપ દિનકરના તેજસ્વી કિરણેને પ્રકાશ પાથરવા લાગ્યો. કરૂપ સ્ત્રીનું પ્રગટ થવું
વ્યંતર દમ્પતીમાં સમ્યકત્વરૂપ સૂર્યના કિરણે જળહળવા લાગ્યા. ત્યાં એમના શરીરમાંથી એક સ્ત્રી પ્રગટ થઈ તે રાતા અને શ્યામ પરમાણુઓની બનેલી હતી. દેખાવમાં અત્યંત બિભત્સ અને બિહામણું જણાતી હતી. સ્વભાવની કર્કશા અને સત્પરૂ માટે દયાપાત્ર હતી. * * *
સૂર્યના પ્રકાશને પાથરતા કિરણેને રાત્રી સહન ન કરી શકે અને દૂર દૂર ચાલી જાય છે. તેમ આચાર્ય ભગવંતરૂપ