________________
ઉર્મિત કથાસાદ્ધિાર હરિફાઈમાં પિતાના પ્રિયતમથી હાર થઈ છે, એ વાતને સત્યમાની ધૂર્ત વ્યંતર સાથે કેળમાંડપમાં ગઈ.'
પેઢી તરફ વિચક્ષણ વિચારતી હતી કે મારે મુગ્ધકુમાર પાસે કેવી રીતે જવું? પતિદેવ ફૂલ વિણવા ગયા છે, તેથી એ આવે તેટલા સમયમાં હું પણ મુગ્ધકુમાર સાથે સુખને ઉપભેગા કરીને પાછી આવી જાઉં. આ વિચાર કરી વિલંગાનને ઉપગ મૂકયે, એમાં મુગ્ધકુમાર ફૂલ વિણવાની હરિફાઈ ખાતર વિખૂટાં પડયાં છે એ જાણી લીધું.
આ પણ ઘણું સરસ અનુકૂળતા આપનારી વાત બની. આ વિચાર કરી આકાશમાંથી નીચે ઝાડીમાં ઉતરી અને અકુટિલાનું રૂપ બનાવ્યું, રત્નજડી છાબડી કૂથી ભરી, મુગ્ધકુમાર ફૂલો વિણતાં હતાં ત્યાં આવી અને મધુર કંઠે બોલી. | હે આર્ય પુત્ર! “હું તમને જિલી ગઈ છું, તમે મારાથી હારી ગયા, હારી ગયા.”
મુગ્ધકુમાર સહેજ ઝંખવાણે પડી ગયે. તે બેલ્ય હે પ્રિયે ! ખરેખર આજે તું મને જિતી ગઈ છે. બોલ, તારી શી ઈચ્છા છે? તારી ઈચ્છા હોય તેમ કરીએ.
જે જે હે ! જેમ કહીશ તેમ કરશે ને ? હા. કહે તે ખરી. એમ વગર બેલે શી ખબર પડે?
ચાલે પેલા કેળના લતામંડપમાં. હરી–ભરી વનરાજીની મેજમજા માણીએ. એને હા લઈએ.
કૃત્રિમ અકુટિલાની વાત ભેળા મુગ્ધકુમારે સ્વીકાર કરી અને એની સાથે સાથે લતામંડપ તરફ ચાલ્યું. લતામંડપમાં