________________
મધ્યમબુદ્ધિ અને મિથુનયુગલ ઉપવનમાં ઘણાં ફૂલે છે. એમાંથી થોડા ફૂલે વિષ્ણુને લઈ આવીશ. તું આગળ છે.
વિચક્ષણુ એ વખતે મનમાં મુગ્ધકુમારને મળવાના વિચારમાં મગ્ન બની ગઈ હતી. મુગ્ધમાં એટલી બધી તલ્લિન હતી કે એણે કાલણને કાંઈ પણ ઉત્તર ન આપે. મૌન જ ઊભી રહી.
અકુટિલા જે દિશામાં ફૂલ વિણી રહી હતી તે તરફ કાલજ્ઞ વ્યંતર રવાના થયો અને એની નજીકના પ્રદેશમાં આકાશમાંથી ઉતર્યો વિર્ભાગજ્ઞાનને ઉપગ મૂકી વિચાર્યું કે મુગ્ધ અને અકુટિલા જુદા શા માટે પડયા છે? કાલને હરિફાઈની વાતને ખ્યાલ આવી ગયું. તરત મુગ્ધકુમારનું રૂપ બનાવ્યું. પુષ્પ છાબડીમાં ફૂલે ભરી ત્વરાપૂર્વક અકુટિલા પાસે આવી ઊભો રહ્યો અને બે.
હેપ્રિયે“હું જિ. હું જિ. તું હારી ગઈ હારી ગઈ. અહો ! તમે તે ઘણું જ જલદી ફૂલે ભરીને આવી ગયા” એ પ્રમાણે બેલી અકુટિલા જરા વિલખી બની ગઈ
હે વ્હાલી ! દિલગીર થવાની જરૂર નથી. વિષાદનું કાંઈ કારણ નથી. હું જિયે એમાં શું મોટું કાર્ય થઈ ગયું ? ચાલે, બાજુના કેળવાળા લતામંડપમાં જઈએ અને આનંદ કરીએ. આ પ્રમાણે બોલી ધૂતારે વ્યંતર નિર્મળ આશયવાળી અકુટિલાને વિલાસ માટે લતામંડપમાં લઈ ગયે.
અકુટિલાને સાચી વાતની જાણ નથી, દિલની ભેળી છે. વ્યંતરના કુટિલપણને ખ્યાલ નથી એટલે ફૂલ વિણવાની