________________
૧૫૦
સ્પશન કથાનક '
પ્રિયમિત્રના વિયોગથી દુઃખી થયેલા મારા માટે પ્રાણ ધારણ કરવા નિષ્ફળ જણાયા મિત્રના વિયોગમાં પુરી ઝરી બળતરા કરવા કરતા ફાસો ખાઈ મરવું શું છેટું ? ફાસે ખાવાથી વિરહને અગ્નિ બુઝાઈ જશે. વેદના શમી જશે. આ જાતને વિચાર કરી મેં ફસ ખાધું હતું. મરણની વેદના કરતાં મિત્રવિરહની વેદના મારા માટે અતિદુઃખદાયી છે. બાળ સાથે મત્રી :
બાળે કહ્યું- હે સ્પર્શન! તને ધન્યવાદ ઘટે છેગ્ય વ્યક્તિ સાથે થએલી મિત્રતાને વિરહ અત્યંત દુઃખદાયી હોય ‘છે. તારી વફાદારી, તારે પ્રેમ, તારી નીખાલસતા અને મિત્રને વિરહ ન સહેવાથી પ્રાણેના ત્યાગની ઉત્કંઠા ખરેખર આવકાર પાત્ર છે.
- તે પણ હે ભદ્ર ! તમારે મારી ખાતર પ્રાણે ધારણું કરવા. આત્મહત્યા માટે વિચાર કે પ્રયત્ન કરે નહિ. મને વિશ્વાસ છે કે તમે મારું વચન માનશે. જો તમે મારું વચન નહિ માને તે હું પણ તમારી આત્મહત્યા પછી આત્મહત્યા કરીશ જે તમારી દશા એજ મારી દશા થશે.
જો કે “સરસ મીઠી અને સુગંધી કેરી ખાવાનું મન થયું હોય તે તે કાચી, ખાટી અને દાંતને અંબાવી નાખે તેવી આમલી ખાવાથી મન તૃપ્તિ ન જ પામે” તે પણ, તમને ભવ્યજંતુના વિરહનું ઘણું દુઃખ શાલી રહ્યું છે. તેના ઉપાય તરીકે તમારે મારી સાથે મિત્રતાને સંબંધ માની લે આજથી જ તમારા માટે હું ભવ્યજં તુ જ છું. ”