________________
સ્પશન કથાનક
૧પ૭ અને શરીરને સુખાકારી એવા પંચા ગાદલાંને ઉપયોગ કરતે. હંસધવલ રેશમ જેવા ગાલીચાઓને સ્વીકાર કરતે, મુલાયમ ચીનાંશુ રેશમી વર પહેરતે. સુંગધી અને શીતલ ચંદન, બરાસ કપૂર વિગેરે ઉત્તમ દ્રવ્યને શરીર ઉપર લેપ કરતે.
આ બધી વસ્તુઓને સદાગમના સંસર્ગથી એણે ત્યાગ કર્યો. આટલેથી એને સંતોષ ન થતાં મારી પસંદગીની જે વસ્તુઓ આરામભુવનમાં વસાવેલી તે સર્વ વસ્તુઓને સદા માટે બહિષ્કાર કર્યો.
આટલું કરીને સંતોષ માન્યો હેત તેય સારું હતું, પણ મારી અણગમતી વસ્તુઓને સ્વીકાર કરી અને ત્રાસ આપવો ચાલુ કર્યો.
- માથેથી વાળ લુંચી લોચ કર, શીયાળામાં કડકડતી. કંઠી પડતી હોય ત્યારે ઉઘાડા દીલે રહેવું, ઉનાળામાં આતાપના. લેવી શરીર ઉપર મેલના થર બાઝે તેય ખાન ન કરવું, જમીન ઉપર પડયા રહેવું, કપડા મેલાં, જુના અને ફાટલા જ પહેરવા, કેઈ સ્ત્રી ન અડે એની કાળજી રાખવી, અડી જાય, તે ઉપવાસ કરવા, પગમાં ફેલા પડી જાય તેય ઉઘાડા અને અડવાણુ પગે ફરવું.
આવું વર્તન મને લગીરે પસંદ ન હતું, તે એણે આચરવું ચાલુ કર્યું. હું કેમ ચિડાઉ, એ જ એને મન રૂચવા લાગ્યું. જે વસ્તુ મને ન ગમે, એજ વસ્તુને ભવ્યfr