________________
સ્પન કથાનક
૧૫૩
માટોભાઈ મનીષી ગુણશીલ અને ઉત્તમતાને વરેલા હતા, ત્યારે નાના ભાઈ ખાલ દાષાના ભંડાર અને અધમતાની પરાકાષ્ઠાએ પહોંચેલા હતા.
મનીષી અને માલ એકવાર “સ્વદેહ” નામના ગીચામાં ફરવા ગયાં ત્યાં નજીકમાં જ કોઈ એક મનુષ્યને જોયા. તે મનુષ્ય જેતશ્વેતમાં ઉંચા એક રાડા ઉપર ચઢી ગયા.
તેની આજુમાં જ “મૂર્ધા” નામનું ઝાડ હતું. એ આડની ડાળમાં દોરડાના કાંસા માં અને પેાતાનું ગળુ નીચે કરી એમાં ઢોર પુરાવી દીધા. અને પાતે તરત જ લટકી પડયા.
“અરે! સાહસ ના કર સાહસ ના કર” એ પ્રમાણે જોથી ખેલતા મનીષી અને ખાળ જલ્દી જલ્દી ફાંસા ખાનાર મનુષ્યની પાસે દોડી આવ્યા. માલે તરત દારડું કાપી નાખ્યું. ફ્રાંસા ખાનાર મનુષ્ય ધરતી ઉપર ઢળી પડી. બન્ને જણા અને ૫ખાથી પવન નાખે છે. અને આશ્વાસન આપે છે.
પત્રન નાખવાથી ફ્રાંસા ખાનારની મૂતિ ઉતરી ગઈ અને ચેતના શક્તિ જાગૃત થઈ. કુમારે એના પ્રત્યે માલ્યા હું ભદ્રે ! આત્મઘાતનુ અધમ કા તા અધમ મનુષ્યને શાલે. કાયરાનું એ કામ છે. તમે આ શું આદર્યુ? તમને ૧ સ્વદેહ— પેાતાનું શરીર. આ બધા અંતર્ગ પાત્ર છે. વિચાર કરશે એટલે સમજાઈ જશે.