________________
ન દિવ ન
૧૩૯.
પણ મારા ક્ાના અને મારી ત્રાસદાયક વર્તણુંક રાજ રાજ ખૂબ વધી જતી એટલે, અને મહારાજશ્રીને પણ આ વિષયમાં શંકા થએલી તેથી વિદુરને આગ્રહ પૂર્વક પૂછ્યું, કુમાર માટે જે સત્ય હૈાય તે નિવેદન કર સંતાડવાની જરૂર નથી.
:
મહારાજાના આગ્રહથી વિદુરે સર્વે નિવેદન સત્ય હતુ તે જણાવી દીધુ. મારી ઉદ્ધતાઇ અને મારા તાકાનાની વાત સાંભળી પિતાજીને ભારે આઘાત થયો. મુખ ઉપર ઉદાસીનતા. અને નિસ્તેજતા આવી ગઈ.
વિદુર અસત્ય ખેલે તે સંભવતું નથી, એ સજ્જન અને વિશ્વાસુ છે. તેમજ રાજકુમાર અલ્પ સમયમાં આવા ઉદ્ધૃત અને લાયકાત વગ ના બની જાય એ કેમ માનવામાં આવે ? આવા વિચારો કરવાં કરતાં કળાચાય ને ખેલાવીને નિય કરવા વધુ ચેાગ્ય છે.
કળાચાર્યનું આગમન અને સત્ય નિવેદન :
વિદુરને માકલી કળાચાર્યને રાજ્યસભામાં આવવા આમંત્રણ પાઠવવામાં આવ્યું અને કળાચાય પણ રાજાસાહેબનું અગત્યનું આમંત્રણ હાઇ શીઘ્ર તૈયાર થઈ હાજર થઈ ગયા..
વિવેકમાં નિપુણ એવા મહારાજાએ કળાચાય ને ઉભા થઈ યેાગ્ય સન્માન કર્યું" બહુમાન પૂર્વક બેસવા માટે ઉચિત આસન આપી સન્માન પૂર્ણાંક પ્રશ્ન કર્યાં કે ઃ
પદ્મરાજા— હૈ બુદ્ધિસમુદ્ર ! આ ! બધા કુમારી. અભ્યાસ સારી રીતે કરે છે ને ?