________________
એકાક્ષનિવાસ નગર ભણી
૩૭
પરન્તુ “એકાક્ષ–નિવાસ” નગરમાં આવ્યા બાદ તીવ્રમાહાય અને અત્યન્તામેાધને હેરત પમાડવાને માટે જુદી જુદી ગાળીયા આપી, મારા જુદા જુદા રૂપ બનાવતી હતી.
કોઈવાર મને સૂક્ષ્મ બનાવે, તા કોઈવાર ખાદર બનાવે, એમાં વળી ૧પર્યાસ બનાવે તે કોઈવાર અપર્યાપ્ત બનાવે, કોઈવાર અનંતકાયમાં રાખે, તે કોઈવાર પ્રત્યેકચારી–પ્રત્યેક વનસ્પતિમાં લઈ જાય.
પ્રત્યેક વનસ્પતિમાં પણ મને કેં બનાવે, તે કોઈવાર મૂળીયા તરીકે મનાવે, કોઈવાર છાલ, કોઇવાર અંકુર, કોઈવાર થડ, કોઈવાર ડાળ તરીકે મનાવે. કોઈ કોઈવાર પાંદડાં, ફૂલ, ફળ રૂપે પણ આકારો ધરાવે. કોઈવાર મીજના રહેનારા કરે.
કોઈવાર ૨મૂળમીજ, તેા કોઈવાર ક ધમીજ તરીકે અને કોઈવાર પ ખીજ અથવા પઅદ્મમીજ તરીકે રૂપ ધારણ કરનારા
૧ પર્યાપ્તિ :——આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસેાશ્વાસ, ભાષા અને મન. આ છ પર્યાપ્ત છે. એકેન્દ્રિયને પ્રારંભની ચાર, બે–ત્રણ–ચાર ઇંદ્રિયવાળાને પાંચ, પંચેન્દ્રિયને છ પર્યાપ્તિ હેાય છે. પાતાને યાગ્ય પર્યાપ્તિને પૂછ્યુ કરે તે પર્યાપ્ત, ન કરે તે અપર્યાપ્ત.
૨ મૂળ વાવવાથી ઉગે તે મૂળખીજ.
૩ ડાળ—કામ વાવવાથી ઉગે તે સ્કંધખીજ.
૪ પવ' એટલે સાંધાના ભાગેા—આંખ વાવવાથી ઉગે જેમ શેરડી.
૫ આગળના ભાગ—બીજો ગેટલી દાણા વિગેરે વાવવાથી ઉગે તે અશ્રખીજ.