________________
૧
અસ’વ્યવહાર નગર યાને અનાદિ નિગાદ
ત્યારબાદ તીવ્ર માહાદયે પેાતાના મહારાજા શ્રી કમ પરિણામ, મહારાણી શ્રી કાળપરિણતિ દેવીત થા અન્ય રાજ્યના વડા કમ ચારીઓ વિગેરેની અને પ્રજા—મ`ડળની ક્ષેમ— કુશળતા છે ને? એમ પ્રશ્ન કોર્પો.
“ હાજી સર્વે મજામાં છે ” એમ ટુંકમાં તન્નિયેાગે કહ્યુ . તીવ્ર માહેાયે કહ્યું, હું ક્રૂત શિરામણિ ! રાજરાજેશ્વર શ્રી ક` પરિણામ મહારાજાએ આ સેવક પાસે તમને કયા કાયર માટે માકલ્યા છે તે જણાવશે.
આવવાનુ કારણ અને લાકસ્થિતિ :
તન્નિયેાગે સભ્યતા પૂર્ણાંક જણાવ્યું કે હે મહત્તમજી ! આપના સિવાય એવા કાણુ ભાગ્યવાન પુરૂષ છે કે જે મહારાજાશ્રીની પરમકૃપાનું ભાજન અને? આપ જ મહારાજાના પ્રેમપાત્ર છે અને મહારાજાશ્રીએ મને અહીં શા માટે માકલ્યા છે, તે તમે ધીરજથી સાંભળે.
આપણા મહારાજાને “ લાકસ્થિતિ” નામની મોટી બહેન છે. વિશ્વમાં સવ કોઈને એ માન્ય છે, એની આજ્ઞા કોઈપણુ ઉત્થાપી શકતુ નથી. એની આજ્ઞા સ્વીકારવી જ પડે છે અને વૈકસ્થિતિને આપ પણ સારી રીતે ઓળખા છે જ. મહારાજા સાહેબ પણ અગત્યની ખાખતામાં એમની સલાહ લેતા હૈાય છે.
૧ સંસારના એવા ક્રમ છે કે એક જવ મેાક્ષ જાય એટલે અવ્યવહાર રાશિમાંથી એક જીવ વ્યવહાર રાશિમાં આવે. એટલે વ્યવહાર રાશિના જીવાની સંખ્યા જેટલી હોય તેટલી કાયમ રહે છે. એમાં જરાય ફેરફાર થતા નથી. આનું નામ લેકસ્થિતિ.