________________
૮૦
ઉપમિતિ કથા સારદ્વાર
તજિગદૂત
એક વેળા મહત્તમશ્રી તીવ્રમેહ સમ ભરીને બેઠા છે. એ વખતે તત્પરિણતિ” નામના પ્રતિહારી સભામાં દાખલ થઈ અને તીવ્રમેહને વિય પૂર્વક નમસ્કાર કરી મીઠી ભાષામાં બેલે છે. - હે દેવ! પરમ કૃપાળુ શ્રી કર્મ પરિણામ મહારાજાની આજ્ઞાથી “તનિગ” નામને કુશળ દૂત અહીં આપણે દ્વારે આવીને ઉભે છે અને આપના દર્શન કરવાની ઈચ્છા જણાવી રહેલ છે.
તીવ્રમેહ અને અત્યંતઅબોધે કહ્યું તર્નિગને જલ્દી મોકલે. અમારી આજ્ઞા છે. આ પ્રમાણે તારિણતિને જણવવામાં આવ્યું એટલે એ સભાની બહાર આવી દ્વારે ઉભેલા તનિગને સભ્યતાપૂર્વક સભામાં પ્રવેશ કરાવ્યું.
તનિગ દૂત સભામાં પ્રવેશ કરી વિનય પૂર્વક મહત્તમ અને સરસેનાપતિને નમસ્કાર કરે છે અને સહેજ હાસ્ય દ્વારા નમસ્કાર સ્વીકાર કરે છે અને બેસવા માટે ઉચિત આસન નયનની સંજ્ઞાથી દેખાયું. એટલે તબ્રિગ એ આસન ઉપર બેસે છે.
૧ તત્પરિણતિતસ્ત્રકારનીવૃત્તિ, મેહનીય કર્મના ક્ષપશમથી આ પરિણતિ થાય છે.
૨ તગિતતeતે કર્મ અને કાળ પરિણતિને, નિઓગસંબંધ કરાવી આપે.
(બેનો સંબંધ કરાવે માટે દૂત)