________________
પ્રકરણ ત્રીજું સંસારીજીવ
સંસારીજીવ-તસ્કર :
સપુરૂષ શ્રી સદાગમ ઉપદેશરૂપ અમૃત રેલાવી રહ્યાં છે. ભવ્યપુરૂષ, પ્રજ્ઞાવિશાલા, અગૃહીતસંકેતા અને અન્ય શ્રોતાઓ ઉપદેશામૃતનું પાન કરી રહ્યાં છે. એવામાં પડખેની દિશામાંથી અત્યંત કેલાહલ સંભળાય છે.
કેલાહલના ઘંઘાટના કારણે શ્રોતાગણનું ધ્યાન એ દિશા તરફ ગયું. સૌના મનમાં વિચાર થાય છે કે આ કલાહલ શાને છે? શું કાંઈ નવાજુની ઘટના બનવા પામી છે? હકિક્ત જાણવા માટે શ્રોતાજને ઉત્કંતિ બન્યાં છે.
એટલે શ્રી સદાગમ પિતે જ સભાને ઉદેશીને ગંભીર અને કરુણું ભરી દષ્ટિએ બેલે છે.
હે મહાનુભા! સંસારીજીવ નામને ચાર છે. તેને