________________
અધ્યયન માટે ગમન
૬૭
ખૂબ હર્ષોંધેલી ખની ગઈ અને ત્યાર પછી તેા રાજ પ્રજ્ઞાવિશાલાની સાથે સદાગમને વંદન કરવા અને એમના ઉપદેશને સાંભળવા જવા લાગી, અગૃહીતસમૃતા પાતના આત્માને કુંતા માનવા લાગી.
ભવ્યપુરૂષ સુમતિનુશ્રી સદાગમ પાસે આગમન :
એકદા શ્રી સદાગમે ચતુર એવી પ્રજ્ઞાવિશાલાને કહ્યું, હું ભદ્રે ! તારે એક અતિ અગત્યનું કાર્યં કરવાનુ છે. જે રાજપુત્ર ભવ્યપુરૂષના જન્મ થયા છે એ ભવિષ્યમાં ઉત્તમ ગુણવાળા થવાના છે. એના ખાતર તારે રાજપરિવાર સાથે સબંધ રાખવાના છે.
ધીરેધીરે રાજા અને રાણીના તારે વિશ્વાસ મેળવવાના છે અને ભવ્યપુરૂષની ધાવમાતા તરીકે રાજમંદિરમાં રહેવાનુ છે. રાજપરિવાર, રાજમાતા અને રાજપુત્રનાં તારે દિલ જિતી લેવાના છે. પછી રાજપુત્રને બુદ્ધિથી અત્ર મારી પાસે લાવજે.
જો તું માળ છેર સુંદર કરીશ એટલે રાજપુત્ર તારી સાથે માનથી અહી આવશે. આવવા માટેની આનાકાની પણ નહીં કરે. અહીં આવ્યા પછી તે રાજપુત્રને ખૂબ આનંદૅ આવશે. પૂર્વભવના સંસ્કારી આત્મા છે.
પ્રજ્ઞાવિશાલા આજ્ઞાને ઉત્સાહથી સ્વીકારે છે. વિનયપૂર્વક હાથ જોડી કહ્યું કે, આપનું વચન મારે પ્રમાણ છે.
પ્રજ્ઞાવિશાલા ધીરેધીરે રાજપરિવારને સસ કરવા લાગી. રાજમાતા રાજપુત્ર સૌને એણીએ મધુરભાષા, વિનય, નમ્રતા વિગેરે ગુથી આકષી લીધા. રાજપુત્રની ધાત્રમાતા