________________
પ
:
ભવ્ય પુરૂષને જન્મ
આ મહારાણુ ક્ષણે, મુહૂર્ત અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, જ્યન, વર્ષ, પૂર્વ, પપમ, સાગરેપમ વિગેરે પરિવારથી પરિવરેલી છે અને સુષમાસુષમા, સુષમા, સુષમાદુષમા, દુષમાસુષમા, દુષમા અને દુષમાદુષમા નામની છ સખીયાથી. વિંટળાએલી છે.
મહારાણીજી પ્રાણુઓને વયના પરિવર્તન દ્વારા માટે ભાગે દુખ જ આપ્યા કરે છે.
સૌ પ્રથમ જન્મેલા પ્રાણીને તરત આ દેવી આજ્ઞા છેડે છે. એ જીવ ! રડવાનું ચાલુ કરે. રડવું બંધ કરી દુધ. પી. આખા શરીરે ધૂળવાળા થાઓ. શેરીમાં જમીન ઉપર. આટો. લથડીયા ખાતા ચાલે. પડી જાઓ. તમારે પગે. વાગે, રડો, શરીરને મલમૂત્રથી ખરડા. નાક લીંટથી ગંદુ. રાખે, મોઢામાંથી લાળ ઝરાવે. આવા આવા સેંકડો હુકમ. છૂટ્યા પછી નવે હુકમ છૂટે. અરે! હવે યુવાન બની જાઓ.
યુવાનીમાં નવી હુકમ પરંપરા નિકળે? અરે એ કળાઓને અભ્યાસ કરે. કામવાસનાના નખરાં શીખો. અર્થ નીતિ શીખે. પરસ્ત્રી ગમન કરે. કુળની મર્યાદા ન જુવે. નાચતાં શીખે. ઉન્માદી બને. સ્ત્રીઓ સાથે વિલાસ કરે, સર્વ ઈદ્રિયને રાજી રાખે. પરભવ પુણ્ય-પાપ ન ગણકારે. પરાક્રમ કરે.. ગમેતેમ કરી ધન ભેગું કરો. તમારી કોઈ વસ્તુ પડાવી લેવા. આવે તેની સાથે લડી મારી નાખે. બીજાની વસ્તુ પચાવી. જતાં શીખે. ચલે ! હવે વૃદ્ધ બની જાઓ.
વૃદ્ધત્વમાં નવા વટ હુકમ બહાર પડેઃ અરે ! તમે.