SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ નદ્ધિ એટલે આન re જ્ઞાની કહે છે કે-કમના વિપાક અને આપત્તિ તે બધાંને આવે છે. પણ એ આપત્તિ આવે ત્યારે વિચારવું કેક'ના વિપાક તેા અવશ્ય આવશે જ, એને ભાગન્યા વિના છૂટકો જ નથી. પણ હૈ જીવ ! ત્યારે તુ ફ્લેશ અને હાયવાય ન કરતાં ધીરજ રાખજે. તે આવાં વિઘ્નની શાંતિ માટે મંગલાચરણ કરવુ જ જોઇએ. (૨) અને ‘પ્રન્થસમાપ્ત્યર્થે,' -ગ્રંથ પૂરા થાય, કામના પ્રારંભ કર્યો તેની પરિપૂર્ણ સફળતા થાય તે માટે પણ મંગલની જરૂર છે. (૩) અને ‘ શિબ્દસમયપાસનાર્થ ' જે શિષ્ય મહાપુરુષા થઈ ગયા, તેમના એક આચાર છે – મંગલ કરવાના, તે આચારનું પરિપાલન કરવા માટે પણ મોંગલની જરૂર છે. આમ આ ત્રણ કારણે મંગલ કરવુ જોઈ એ. અહીં, આ નદિસૂત્ર પણ મંગલ છે. તેનું વિવેચન કરવામાં વિઘ્ન ન આવે, ગ્રંથની સમાપ્તિ થાય અને શિષ્ટ પુરુષાના આચારનુ` પાલન થાય, તે માટે મલયગિરિજી મડા રાજા મગલ કરે છે. પહેલું મંગલ ‘શ્રી મહાવીર મહારાજા’ નુ' કરે છે. કારણ – અત્યારે વિદ્યમાન દ્વાદશાંગી મહાવીર મહારાજાની છે. . 9 'सुत्तं गणहररइअं तह पत्तेयबुद्धरइयं च । सुकेवलिणारइय, अभिन्नदसपुव्विणा रइयं ॥ સૂત્ર-આગમ કાનુ' કરેલું છે ? તે ગણધર ભગવ ંતાનું, !
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy