________________
શ્રી નદિસૂત્રનાં પ્રવચને કઈ પણ કાર્યની શરૂઆતમાં મંગલ કરવુ જોઇએ.
-
‘માં ગાયતિ ત્તિ માજ” – ‘મા’ એટલે વિન્ન, તેના નાશ કરે તે મગલ. ગમે તે માણસને ગમે તે કામ કરવું હાય, તેા તેને તેમાં વિઘ્ન આવે જ છેઃ—
૧૦
श्रेयांसि बहुविघ्नानि भवन्ति महतामपि ॥ ' સારા કામની શરૂઆતમાં વિઘ્નની બીક હાય જ, અને વિઘ્ન આવે પણ છે. પણ શ્રેણ પ્રવૃત્તામાં, વાવ યાતિ વિનાયા : 1 * કાઈને મારવા હાય, ભાંગવું હાય, તાડફાડ કરવી હાય, તે ત્યાં વિઘ્ન આવતું નથી. પણ એ ભાંગફાડ કરવાથી નવુ વિઘ્ન બંધાય છે, એના એને વિચાર નથી. કયાંથી હાય ?
(
આવાં વિનાના—અતરાયાના નાશ કરવા માટે અહી મંગલ કરવું જ પડશે. કારણ કે-મંગલ હુંમેશા ત્રણ કામ માટે કરાય છેઃ
(૧) એક તા, વિઘ્નના નાશ માટે. વિઘ્ન કારે આવશે ? તેની કોઈને ખખર નથી.
'गाढा य विवाग कम्मुणो, समयं गोदम मा पमायए.' ભગવાન મહારાજા કહે છે કે- કર્મના વિપાક ક્યારે આવશે, તેની કોઈને ખબર નથી. અંતરાય ક્યારે કરશે તેની. જાણુ નથી. માનવ વિચારે કે હું આ કામ કરવા જઉં, ને. એ દાદર ઊતરતાં ઊતરતાં કે ચાલતાં ચાલતાં પણ પડી જાય છે. ત્યાં અણધાર્યાં કમના વિપાક આવીને ઊભા રહે છે. માટે હું ગૌતમ ! સદા સાવચેત-સાવધાન રહેજે. એક સમયના-ક્ષણના પણ પ્રમાદ કરીશ નહિ.