________________
નંદિ એટલે આનંદ
જેમ આપણને લીલે ઘડો જેતે હેય, અને આપણે કહીએ કે “ઘડો લાવ.” તે ગમે તે ઘડે લાવશે. લાલ લાવશે. પીળય લાવશે, ને લીલે પણ લાવશે; પણ લીલો ઘડો જ નહિ લાવે. એટલે જે લીલે ઘડે જ જોઈતું હોય, તે નીરું ટંકાના” લીલે ઘડો લાવ, એમ કહેવું જ પડશે, ઘડા” ને “લોલ' વિશેષણ લગાડવું જ પડશે. એમ નહિ કહીએ તે ઈચ્છિત વસ્તુ નહિ આવે. અહીં એક વસ્તુથી બીજી વસ્તુની વ્યાવૃત્તિ કરવા માટે વિશેષણ અપાયું છે.
એવી રીતે વસ્તુમાં વસ્તુના સ્વરૂપને સંભવ જણાવવા માટે પણ વિશેષણ આપવું જરૂરી છે. શાસ્ત્રમાં જ્યાં પરમાણુનું સ્વરૂપ વર્ણવ્યું છે, ત્યાં કહ્યું છે કે– પરમાર
–પરમાણુ પ્રદેશ વિનાને છે.
સૂફમમાં સૂક્ષમ જે પુગલ, જેના જ્ઞાનીની દષ્ટિએ બે ભાગ–બે કટકા ન થાય, તેનું નામ પ્રદેશ. પરમાણુના પણ બે ભાગ ન થઈ શકે તે તે પરમ–અણુ સ્વરૂપ છે. છતાં તેનું વિશેષણ ‘અપ્રદેશ” એવું મૂકયું, તે શા માટે? પરમાણુ કાંઈ “સપ્રદેશ અને અપ્રદેશ” એમ બે જાતના નથી. ત્યારે
ત્યાં કહે છે કે-તે પરમાણુનું સ્વરૂપ જણાવવા માટે જ વિશેષણ અપાયું છે, “વિતિસ્થમાવચ માવસ્થ સમાવાશિર્માનાર્થ વ વિરોષ'—જેનું સ્વરૂપ નથી જાણ્યું, તેનું સ્વરૂપ જાણવા માટે પણ વિશેષણ અપાય છે. તેમ અહીં પણ જિનેશ્વર પરમાત્માનું વચન અહિતકારી છે જ નહિ,