________________
૪
શ્રી ન‘ક્રિસૂત્રનાં પ્રવચને
6
આ શબ્દ છે. દરેક જાતની સમૃદ્ધિ થવી ’ એનું નામ નદિ સમૃદ્ધિથી જેમ જીવને આનંદ-હષ થાય છે, તેમ જે સૂત્રના શ્રવણથી જીવને આનંદ તથા હષ થાય અને વધે, તેનું નામ નાદિસૂત્ર.
આવુ. આ નદિસૂત્ર આજે અમારે તમારી સમક્ષ વાંચવાના, અને તમારે સાંભળવાના અવસર આન્યા છે. મહાન પુણ્યના ચૈાગ હાય ત્યારે જ આ સાંભળવા મળે. શુકુલપાક્ષિક શ્રાવક કાને કહેવાય ? એનુ સ્વરૂપ શું? તા જેને અ પુદ્ગલ-પરાવત્તથી વધુ સ ંસાર નથી તે શુકૂલપાક્ષિક શ્રાવક કહેવાય. ભગવાન હરિભદ્રસૂરિ મહારાજાએ શુકુલપાક્ષિક શ્રાવકનું સ્વરૂપ સમજાવતાં કહ્યું છે કે :
"परलोयहिय सम्मं, जो जिणवयणं सुणेइ उवउत्तो । अइतिब्वकम्मविगमा, सुक्को सो सावगो एत्थ ॥ "
પરલેાકમાં એકાંત હિતકારી એવુ જે જિનેશ્વરનું વચન-આગમ છે, તેને જે આત્મા સાંભળે તે શુક્લપાક્ષિક
કહેવાય. પરમાત્માનું વચન અહિતકારી છે જ નહિ, પણ હિતકારી જ છે. છતાં અહીંયા ‘ હિતકારી ’ વિશેષણ આપ્યુ... છે. કારણ કે હુંમેશા વિશેષણ એ કારણે અપાય છે. સમત્ર-મિષાામ્યાં, ચાટ્ વિશેષળમવત્ ' કઈ વસ્તુમાં તેનું સ્વરૂપ જણાવવું હોય તેા વિશેષણ અપાય છે. અને એક વસ્તુથી ખીજી વસ્તુના વ્યવચ્છેદ કરવા હાય, એક વસ્તુથી ખીજી વસ્તુને જુદી પાડવી હાય, તાપણુ વિશેષણ
અપાય છે.