________________
0 નંદિ એટલે આણંદ
जयइ जगजीवजोणी- वियाणओ जगगुरू जगाणंदो । जगणाहो जगबंधू, जयइ जगप्पियामहो भयवं ॥ १ ॥
जयइ सुयाणं पभवो, तित्थयराणमपच्छिमो जयइ । जय गुरू लोगाणं, जयइ महप्पा महावीरो ॥ २ ॥
આ શ્રી નદિસૂત્રનુ' પ્રથમ મગલાચરણ છે. પહેલી ગાથામાં દરેક, અનાદિ અનંત કાળના, તી'કર પરમાત્મા– એને નમસ્કાર કરેલ છે. અને ખીજી ગાથામાં વર્તમાન તીથ પતિ ભગવાન મહાવીર મહારાજાને નમસ્કાર છે.
નદિસૂત્રમાં એ શબ્દ છે : નદિ અને સૂત્ર.
પરમાત્માએ કહેલાં આગમા, જેમાં લેાકાલેાકના સમગ્ર પદાર્થો કહેલા છે, અને જેમાં અનેક જાતના અર્થાં ગૂંથાયેલા છે, આવી જે વાકયરચના-આવા જે ગ્રંથ-તેને સૂત્ર કહેવાય.
આનું નામ નંદિસૂત્ર છે. નદિ એટલે સમૃદ્ધિ. અર્જુન ઇન્સ્ટિ: ‘ટુનટુ સમૃહૌ' નામના વ્યાકરણના ધાતુના ખનેલે