________________
scatawadawade 4000adawada
સૂરીશ્વરના રામ રામમાં શાસનની રક્ષા અને પ્રભાવના કરવાની તમન્ના વહ્યા જ કરતી હતી. તેથી જ શ્રીસંઘે તેઓને “શાસનસમ્રાટ” જેવુ આદર-ભક્તિનું સૂચક મહાન બિરુદ અણુ કરીને એમના પ્રત્યે પોતાની કૃતજ્ઞતાની ઊંડી લાગણી દર્શાવી હતી. ચારિત્રની આરાધનામાં સતત જાગૃત રહેવાની સાથે સાથે જ્ઞાનસાધના માટે પણ અસાધારણ પુરુષાર્થ કરીને તેઓએ, શાસ્ત્રપારગામીપણું પ્રાપ્ત કરવાની સાથે, એક ઉત્તમ આદશ ઊભા કર્યા હતા. અને જ્ઞાનચારિત્રની સાધનાના જે માગે તેઓએ પેાતાના જીવનને અમૃતમય બનાવ્યું હતું, તે માગે પેાતાની સયમયાત્રાને આગળ વધારવામાં પેાતાના શિષ્યપ્રશિષ્યાનો વિશાળ સમુદાય જરાય પાછળ ન રહે કે લેશ પણ પ્રમાદ ન સેવે એ માટે તેઓએ દાખવેલ ચીવટ, જાગૃતિ અને અનુશાસનની વૃત્તિ દાખલારૂપ બની રહે એવી હતી. તેમાંય આચાય પ્રવર શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની પોતાના અંતેવાસીઓને નિય'ત્રણમાં રાખવાની ધાકને તો આજે પણ લેાકા સંભારે છે. તેઓ જેમ એક બાજુ પેાતાના અતેવાસીઓ ઉપર વાત્સલ્યનો અભિષેક કરી જાણતા હતા, તેમ બીજી ખાજુ, શ્રીસંઘ અને સમુદાયના
raawaani
dewasaded:daredent
waitedow
૩૫
nwan
waiian newtai
Canadiad dadddddd