________________
માર્ગના આવા જ એક પુણ્યપ્રવાસી અને શ્રમણ શ્રેષ્ઠ સંઘનાયક છે. સમતાભરી સાધુતાની સાધનાની આભા તેઓના સમગ્ર જીવન અને વ્યવહાર ઉપર, ચંદ્રની શીતળ-સુંદર ચાંદનીની જેમ, વિસ્તરેલી જોવા મળે છે; અને તેથી એમના પરિચયમાં આવનાર કેઈને
પણ, એમનામાં પ્રગટ થયેલી સહિષણુતા, વત્સલતા, આ કરુણા, સ્વસ્થતા, કલ્યાણવૃત્તિ વગેરે ગુણોની છે
વિભૂતિનાં સહજપણે આહલાદકારી દર્શન થાય છે.
છે કે જે WWWWWWWWW કરી
A પૂજ્યપાદ સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રી વિજયનેમિસૂરિશ્વરજી મહારાજ વિક્રમની વીસમી સદીના જૈન શાસનના મહાન પ્રભાવક આચાર્ય થઈ ગયા. તેઓનું વ્યક્તિત્વ અસાધારણ તેજસ્વી હતું, અને અતિવિરલ રે કહી શકાય એ આંતર અને બાહ્ય પ્રભાવ અને પ્રતાપ એમની આસપાસ જાણે સદાકાળ રેલાયા જ કરતો હતો. નૈષ્ઠિક બ્રહ્મચર્યના તેજના તે જાણે તેઓ સાક્ષાત્ અવતાર જ હતા. તેઓ જ્યાં પણ બિરાજતા હોય ત્યાં ધર્મશાસનની પ્રભાવનાનું અને જે ધર્મના રક્ષણ તથા પિષણનું કેઈ ને કઈ નાનું-મોટું કામ ચાલતું જ રહેતું હતું અને ભાવિક જનો એમાં ઉલ્લાસથી ભાગ લેતા જ રહેતા હતા એ
૩૪.
જ