________________
30500
090090090090090090030030080000500_0030 હિતમાં જરૂરી લાગતું ત્યારે, શિસ્તની મર્યાદાનો ભંગ કરતા પિતાના શિષ્ય-પ્રશિષ્યને કઠેર શિક્ષા ૨ કરતાં પણ ન ખમચાતા. સાધુ બનનારે સાધુજીવનના આચારોનું અખંડપણે પાલન કરવું જ ઘટે–એ ? બાબતમાં તેઓ પૂરેપૂરે આગ્રહ રાખતા હતા. એક ગુરુ તરીકેની આવી જવાબદારીને સાચવી જાણવાને કારણે જ તેઓ જુદા જુદા વિષયના નિષ્ણાત જ્ઞાતા અને શીલ-પ્રજ્ઞાની સમાન સાધનાથી શોભતા શિષ્ય-પ્રશિષ્યનું એક મોટું જૂથ શાસનને ભેટ છે. આપી શકયા હતા.
*090050090060020:090030030060060060:090060DS0030060060080030060060120
શાસનસમ્રાટના શિષ્યો–પ્રશિષ્યના આ સમૂહમાં ઉદય-નંદનની ગુરુ-શિષ્યની બેલડીનું નામ અને કામ 'તો જાણે કહેવતરૂપ બની ગયું હતું. શાસનસમ્રાટના ૨ પ્રથમ પંક્તિના શિખ્યામાં પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયદયસૂરીશ્વરજી મહારાજનું સ્થાન અનોખું અને આગળ પડતું હતું. ધર્મશાસ્ત્ર, જ્યોતિષવિદ્યા તથા શિલ્પશાસ્ત્રના તો તેઓ અધિકૃત વિદ્વાન હતા, છતાં એમને ન તો પિતાના સ્થાનનું લેશ પણ અભિમાન હતું કે ન તો પિતાના જ્ઞાનનું રજમાત્ર ગુમાન હતું. તેઓ તો પોતાની જીવન-સાધનામાં
2000 EVE00EDB0020 BEBEDDE00EEDB00B9CELED EVED 3
૩૬ X0E0080020DEO IE00B00CO ROBO 0800C00S00SODEON