________________
પરિશેષ-૩
૨૭૭ જયજયજય હે ગુરુરાય, નંદનસૂરિ મહારાય... મારે બીજુ કાંઈ ના ગાવું, ના ગાવું..... ગુરુ ગુણ....૧૪
(જનમ જનમના દુખિયાને–રાગ) જનમ જનમના દુઃખિયાને ઊગારે તે, મોટે ભાર ગુરુજી ! નહિ પડે, સંસાર તાપથી બળતાંને, સાચે રાહ બતાવે છે, શાન્તસૂતિ ગુરુવરની, જેમાં તૃપ્તિ ન થાવે છે....જનમ-૧ વર્ણ સુધાએ શ્રોતાઓ, દેડી દેડી આવે છે, વીરવાણીનું પાન કરી, હૈયાં હર્ષિત થાવે છે...જનમ-૨ નંદીસૂત્ર તણું વાણી, જ્ઞાન પ્રવાહને રેલાવે, શાસનના શણગાર સૂરિજી, મુકિતપંથને બતલાવે....જનમ-૩ ભાદયે તારક મળિયાં, શ્રીનંદનસૂરિજી ગુરુ વરિયા, કુમુદ-સૂર્યોદયના સહારે, શાસનડંકા વજડાયા....જનમ૦૪ પૂર્ણભાવે આવ્યાં અમે, આજે ગુરુવર તુમ શરણે, ભવસાગર ઉદ્ધારક એ, કેટી વંદન હો ચરણે....જનમ૦૫