________________
પરિશેષ-૨
૨૭૬
મેહમાયાને દૂર કરાવે, અધ્યાત્મ રગે રગાવે, જ્ઞાની મસ્ત અણુગાર મુકિત કેરા સથવાર–મારે ખીજું–૮ દિન રૂડો મહા શુદ્ધિ ખીજના એકસડ વષૅ ચારિત્રપ્રવેશના સ્તંભતી`સ ંધના દિલ હર્ષ ગુરુ આશીષ વર્ષો વર્ષે મંગલ દિવસ દ્વીપે આજ સાહે શાસનના શિરતાજ–મારે ખી–૯
વાણી વાંસલડીના સૂર બાજે જન્મશતાબ્દી મહેાત્સવ આજે, થાય ગુરુમૂર્તિની સ્થાપના ઉપધાન તપની આરાધના અવસર આવે ન પમાય, તારક મળ્યાં
ગુરુ રાય...મારે બીજી .....૧૦ સૂરિ કુમુદ સૂર્યોદય સાથમાં, પ્રાધ કીર્તિ રત્ન પરિવારમાં, મહાબળ સુરેન્દ્ર શીલ દાન, ચંદ્ર ભદ્ર રત્ન હિત ચંદ્ર જાણ, કરતાં ધર્મના પ્રચાર, આજે આનંદને નહિ પાર....મારે બીજી ૧૧ વાચસ્પતિસમ ગુરુરાયા, પુણ્ય નિશ્રાએ ઉત્સવ ઉજવાયા, ગચ્છાધિપતિ એ કહાયા, વંદન કર્યું શીશ નમાયા ગાવું ભાવ ધરી પ્રીત, ગુરુ ગુણનુ` સંગીત....મારે ખી....૧૨ શાસન સમ્રાટની પાટ દીપાવે, સાચે રાહ ગુરુજી ખતાવે, વિશ્વમાંહિ અજોડ કહાયા, ધન્ય સુરિવર કુલ દીપાયા, વાત્સલ્યથી ઝળકાય, નંદનવન સરજાય... મારે બીજી’...૧૩
પૂર્ણ ભાવે ગુરુને વધાવા, સાચા માતીના સાથિયા પૂરાવે, ગુરુ શાસનમાં એક દીવા, નંદનસૂરિજી જુગ જુગ જીવે,