________________
પરિશેષ-૨
ર૭૫ ધન્ય ભાગ્ય હમારાં જાગ્યાં, ગુરુરાજ પધાર્યા ગુણવંત સ્તંભતીર્થમાં પગલાં થાતાં, ભવિ જીવેના દિલ હરખાતાં મારાં હૈયાં કેરા હાર, મારાં જીવનના આધાર–મારે બીજું-૧ વૈશાખ શુદિ બીજે આવે, શિષ્ય પરિવાર સાથે લાવે, અક્ષય ત્રીજના પારણું કરાવે, રૂડાં શાંતિસ્નાત્ર ભણાવે ગુરુ શાસનના શણગાર, એની વાણુમાં રણકાર-મારે બીજું-૨ ચાતુર્માસની મસમ આવે, નંદિસૂત્રની ગંગા વહાવે, શ્રોતાઓના દિલડેલાવે,મુનિ પતિચરિત્ર વંચાવે-મારે બીજું-૩ તપગચ્છગગનમાં રાજે, દિનકરસમ તેજે છાજે, સહે તેજતણાં અંબાર, જળહળતાં એ શાસન સિતાર, જ્ઞાનગુણનાં ભંડાર, દૂર કરે અંધકાર–મારે બીજું-૪ સોરઠદેશમાં બટાદગામ, નંદનસૂરિજીનું જન્મધામ, હેમચંદભાઈ કુલ દીપાયા, જમના માતાની કુક્ષિ સહાયા, નત્તમભાઈનામ જગમાં ઉત્તમ એના કામ-મારે બી-૫ બાલ્યકાળથી ધર્મના રાગી, એને આતમની લગની લાગી શાસનસમ્રાની શીળી છાયા, ઉદયસૂરીશ્વરજી ગુરુરાયા, પહેર્યા સંયમના ચીર, બન્યા ધીર ગંભીર–મારે બીજું-૬ નંદનવિજયજી નામ સેહાવે, ન્યાયોતિષ વિશારદ થવે. વળી અનેક બનાવે ગણિ–પંન્યાસ-આચાર્યપદ પાવે મુખમુદ્રા મહાર, આનંદ આનંદ દેનાર–મારે બીજું-૭ ગુરુવાણું શીતળ મન ભાવે, જાણે ચંદનની શભા હરાવે