________________
૨૩૮
શ્રી નહિઁસ્ત્રનાં પ્રવચના
એટલે તે કાંઇ સારું કામ નથી કર્યું.. અને પછી જો કદાચ પરલેાક નીકળી જાય, તેા તારું' શુ થશે એના વિચાર ક
ત્યારે અહી' કહેવાનું માન્યા, અને એમાં સુખ છે.
•
શુ છે? કે જેણે જેમાં આનંદ
પણે પેલાં મહાત્મા કોઇને ત્યાં રાત રહ્યાં છે, સવારે રાજા પાસે ગયા છે. રાજા એમને મેઘમમાં પૂછે છે: મહાત્મન્ કૈસી ખીતી ??
એને એમ કે અમને આખી રાત દુઃખ વીત્યુ છે. ઉંઘ પણ નથી આવી. માટે કહેશે કે ‘હું તેા હેરાન થઇ ગયા.’પણ એને ક્યાંથી ખબર હાય કે આ તે ત્યાગી
મહાપુરુષ છે. એમને વળી દુ:ખ કેવું ?
•
રાજાના પ્રશ્ન સાંભળીને મહાત્માને લાગ્યું કે આ રાજાને અભિમાન છે. એ એમ સમજે છે કે ‘જગતમાં મને જ સુખ છે. હું જ સુખી છું. ખીજા ખધાં દુઃખી છે.' માટે મારે એના ઉપકાર માટે પણ જવાબ તા આપવા જ જોઇએ. એટલે એ કહે છે:
‘રાજન ! અધી` તેરે જૈસી, ઔર અધી તેરેસે અચ્છી’,
શું કહ્યું ? મારી અધી રાત તારાં જેવી વીતી છે, ને અધી તારાં કરતાં ય સારી વીતી છે.
આ જવાબ સાંભળીને રાજાને ગુસ્સા થઈ જાય છે. એને થાય છે કે-આનું સૂવાનું ઠેકાણું નથી, રહેવાનું ઠેકાણુ • નથી, ને વળી મારાં કરતાં સારું? એ તે ગુસ્સામાં ને