SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩ કહ, કૈસી બીતી? ગુસ્સામાં કહે છેઃ “મહાત્મા! કાંઈ ભાન છે કે નહિ? મગજ ઠેકાણે છે કે નહિં? આં શું કહે છે ?” રાજા ગુસ્સામાં આ બેલે છે. અને એને ગુસ્સો હોય એનું કારણ છે. એની પાસે ચાર વાનાં છે. એ ચારમાંથી એકેક હેાય તે પણ અનર્થ કરાવે છે, તે રાજાને તે એ ચારે ય છે. એટલે એ ગુસે કરે એમાં નવાઈ શી? એ ચાર વાનાં ક્યાં? તે'यौवनं धनसंपत्तिः, प्रभुत्वमविवेकिता । एकैकमप्यनय किमु यत्र चतुष्टयम् ।' આમાં ચાર વાનાં છે, એક યૌવન. બીજી ધનસંપત્તિ -ત્રીજો અધિકાર. એથે અવિવેક. યૌવન અવસ્થા મહાન અનર્થ કરનાર છે. ધનસંપત્તિ જે ધર્મ ન મલે હોય તે મહાઅનર્થ કરાવે છે. કારણકે– લક્ષમી પણ બે જાતની છે. સંસ્કૃતની ને દુષ્કતની. સુકૃતની હોય તે ઠીક. નહિ તે અનર્થ જ કરાવે. અને પ્રભુત્વ-અધિકાર–એ પણ અનર્થ કરાવે છે. એક પાંચ રુપિયાને પગારદાર પિલિસ હોય, તે ય એ એમ કહે કે અહીં કેમ બેઠે છે? આમ કેમ કરે છે? એ એને એને અધિકાર બોલાવે છે. અને ચોથો અવિવેક એને મેં કીધું છે કે-સે ગુણ હોય પણ વિવેક વિનાના એ એકડાં વિનાના મીંડાં જેવાં છે. વિવેક તે દશમો નિધિ છે. “સાનેન વૃક્ષારો, -
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy