________________
મહાદેવ
૨૧૭ એક કાગડે ને હંસ એક ઝાડ ઉપર બેઠા હતાં. હંસ આનંદ કરતો એકલે બેઠે હતે, ને ક્યાંકથી કાગડે આવીને બેઠે છે, એની એને ખબર નથી. એ વખતે રાજા શિકારે નીકળે. એ ઝાડ નીચે વિસામો ખાવા બેઠો. એ જ વખતે પેલો કાગડો ચરક, ને રાજાનું માથું, કપડાં બધું બગાડી નાખ્યું. આથી રાજા ને તે ક્રોધ ચડ. એણે તરત જ ઉપર જોયું તે કાગડો દેખાયે, એટલે એણે ગળી ફેંકી. એ જોઈને પેલો કાગડો તરત ઊડી ગયે, ને ગાળી હંસને વાગી ગઈ. કાગડે કે હોંશિયાર “પંખીઓમાં કાગડાને ને બૈરાઓમાં માળણને હોંશિયાર કીધી છે. ત્યાં પેલે હંસ નીચે પડે. તરત ત્યાં રાજાના માણસે ભેગાં થઈ ગયાં, અને હંસને જોઈએ કહે કેઃ “આ કાગડે કયાં છે?
એ સાંભળીને હંસ કહે છેઃ “ના શો મહારાષ!, ટૂંસોડ વિષે કહે હું પેલે કાગડો નથી. હું તે નિર્મળ માનસરોવરમાં રહેનારે હંસ છું.”
એટલે રાજા પૂછે છે તે તું કેમ આમાં આવી ગયો? મેં તે કાગડાને માર્યું હતું.' ' ત્યારે હંસ કહે છે: “નીરસકસન, મૃત્યુ ન સંસા: રાજન ! મને નીચને–આ કાગડાને-ડીવારને ચોગ થયો, એમાં મારું મરણ આવી ગયું; માટે મહાત્મા કહે છે કે-દુર્જનને સંગ ન કરીશ.
અને ગુરુમહારાજાના ચરણની સેવા કરજે. કારણ કે