________________
૨૧૬
શ્રી નંદિસૂત્રનાં પ્રવચને એનાથી મારાં કપડાં મેલાં થઈ જાય, તે પણ એને સાફ કરવાનું પણ મન ન થાય, મને સ્નાનની અભિલાષા પણ ન થાય, આવી સ્થિતિ ભલે હે, પણ તારે ધર્મ અને ત્યાગ મને મળો.
અને આવું જે મુનિપણું છે, એમાં હું ગુરુકુળવાસમાં રહું ને હમેશાં જ્ઞાનાયાસમાં જ રહે. ગોચરી પણ કેવી રીતે લાવું ? તે ભમરાની જેમ. : “હા હુમત gણું, મને લાવિય જ . . ન ચ પુti ત્રિામે, સો પીળેરૂ પર્થ ”
જેમ જુદાં જુદાં અનેક કુલેને વિષે ભમરા ફરે છે, ને એમાંથી રસ પીએ છે, એ એવી રીતે થેડે છેડો રસ પીએ કે જેથી કુલેને કેઈ જાતની કિલામણા ન થાય. એવી રીતે ગૃહસ્થને ફરીવાર પિતાને માટે કે મુનિને માટે રાંધવું ન પડે, એવી એષણવૃત્તિવાળો પિંડેષણા, ગવેષણા, ગ્રાહષણું ને ગ્રાસેષણ વૃત્તિવાળે મુનિભાવ મને ક્યારે મળશે?
આવી ભાવના તું કરજે. વળ– ચલગ્ન સુશીટ્સ, ગુનઃ સ્થાન છે.
कदाऽहं योगमभ्यस्यन्, स्पृहयेयं भवच्छिदे ।' ' હે પ્રભો! આવું સ્વરૂપ મને કયારે મળે કે-મુનિપરું લઈને પણ, અને ગૃહસ્થપણામાં પણ, મને કઈ દુર્જનને સંસર્ગ ન થાય? " સંગ તે સર્વથા ત્યાજ્ય છે. છતાં તું દુર્જનને સંગ તે કદી ન કરીશ.