________________
મહ–રવા
૨૧૫ મ હશે, મારા હૃદયમાં એ પરિણમ્યું હશે, તે મને ચક્રવર્તી, રાજા, મહારાજા, ક્રોડપતિ ને લાપતિ, કેદની જરૂર નથી. કારણ કે મને ખાત્રી છે કે તારે ધર્મ આઠે ય કર્મને નાશ કરનાર છે. અને આ નેકર-ચાકરપણું તે અંતરાયકર્મના ઉદયથી છે. તો જે ધર્મ આઠે ય કર્મને નાશ કરવા સમર્થ છે, એ આ અંતરાયને નાશ અવશ્ય કરશે જ.”
આવી બે ભાવના કર્યા પછી ત્રીજી ભાવના આ કરવાની કીધી છે કે આવી સ્થિતિ મને ક્યારે મળે? કેવી સ્થિતિ? તે
'त्यक्तसङ्गो जीर्णवासा, मलक्लिन्नकलेवरः ।। भजन्माधुकरी वृत्ति, मुनिचर्या कदाऽऽश्रये ॥'
હે પ્રભે ! આ જે તારે ધર્મ મને મલ્ય છે, એનું પરિપાલન હું કરું છું, એનાં ફળસ્વરૂપ સર્વવિરતિભાવ મને કયારે મળશે? આ જગને સંગ હું કયારે છેડી દઈશ?
કારણકે–સે વર્ષે પણ છેડવાનું છે, એ નિર્ણય છે. =ાતી હિ ધ્રુવો મૃત્યુ મૃત _જો , એને બધું છેડીને જવાનું છે, એ નક્કી છે. તે બહાદુરીથી કેમ ન છોડવું ? કાયરતાથી–પરાણે–તે બધાં ય છે. પણ તું એને લાત મારીને ઊભે પગે નીકળી જા. નહિ તે આડે પગે તે બધાંને કાઢશે જ. ધર્મ સમજીને નીકળી જવું એનું નામ સંયમ લીધે કહેવાય.
અને મારાં વચ્ચે ભલે જીર્ણ થઈ જાય, મારાં શરીરમાં મેલ હોય, એ મેલને લીધે શરીરમાં પરસેવે થાય, ને