________________
$
સાચીએકમાયારે Í6861 અગર ૩
बने पद्मासनासीनं, क्रोडस्थित सृगार्भकम् । कदाSSत्रास्यन्ति वक्त्रे मां, जरन्तो मृगयूथपाः ॥ शत्रौ मित्रे तृणे खणे, स्वर्णेऽश्मनि मणौ मृदि । मोक्षे भवे भविष्यामि निर्विशेषमतिः कदा || अधिरोढुं गुणश्रेणि, निःश्रेणि मुक्तिवेश्मनः । परानन्दरताकन्दान् कुर्यादिति मनोरथान् ॥
,
શાસ્ત્રકાર ભગવતે કહ્યું છે કે “જ્ઞાયામ્યાં મોતઃ' એકલાં જ્ઞાનથી મેાક્ષ ન મળે, કમ ચાગ પણ જોઇએ જ. ચિત્તને સંસારની ઉપાધિઓમાંથી પાછું વાળવા માટે અને કાયાને પાતળાં પાડવા માટે પણ માગ પહેલે જોઇશે.
શરીરમાં આત્મબુદ્ધિ માને એ અવિદ્યા, અશુચિને શુચિ માને એ અશુચિતા, ‘હું આવે ને હું આ’ એવું અભિમાન એ અસ્મિતા, અને અભિનિવેશ કહેતાં કદાગ્રહ, આવી બધી ચિત્તની વૃત્તિએ નાશ કયારે પામશે ? જો કષાય પાતળાં પડશે તેા. અને રાગ-દ્વેષ-કષાય ક્યારે પાતળાં પડે ? જો તું કર્મ કાંડમાં રહીશ તા. ‘અભ્યાસવૈયાખ્યાં તન્નિરે ધઃ’-અભ્યાસ અને વૈરાગ્ય વડે ચિત્તની સ્થિરતા થશે, ને કષાયેા પાતળાં પાશે. યમ-નિયમનું પરિપાલન કરવું, એ અભ્યાસ છે. એમાં શૌચ, સતષ, તપ, સ્વાધ્યાય ને ઈશ્વરનું ધ્યાન, એ બધાં નિયમે છે.