________________
૧૯૦
શ્રી નંદિસૂત્રનાં પ્રવચને કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજાએ પણ કહ્યું છે કે તું અત્યારે નિશ્ચયનયની ભાવના ભાવજે. મનેાર કરજે. પણ એનું આચરણ કરતા નહિ
ત્યાં શિષ્ય પૂછે છેઃ હે પ્રભો ! કહો તે ખરાં કે નિશ્ચયના અને ધ્યાનને કેવાં મનેર કરવાં જોઈએ?
એના જવાબમાં ગુરુમહારાજા એને મનોરથ બતાવે છે. એ કેવાં છે? એનું સ્વરૂપ અગ્રે અધિકાર..
=
=
*
*
i
iiiiiiiii'i 1