________________
8000300GDE00EEDB00gmenE0:00000000002000000030908
802000000000000000000000000000000020DEDEX
આગમ અને પ્રકરણગ્રંથની અનેક સાક્ષિઓ આપવા ઉપરાંત પરદર્શનનાં પણ ઘણું પદ્યો विहाय कामान् ०, एकाभार्या०, उत्खातं निधिशंकया०, पुराणं માનવો ધર્મ:, વા સ્ત્રમી:૦, તોદર યુવતઃ ૦, જે सत्पुरुषाः०, यज्ञार्थ पशवः०, ध्यायतो विषयान् पुंसः०, मृतस्य लिप्सा०, अनुचितकर्मारंभः०, असंशयं महाबाहो०, न हि कल्याणकृत्०, न प्रहृष्येत् ०, यौवनं धनसंपत्तिः०," વ. રજુ કરી છે તે વિષયને સ્પષ્ટ કર્યા છે. આ સ્વદર્શન અને પરદશનના ઊંડા જ્ઞાન અને ચિંતનને આભારી છે. દષ્ટાન્તો પણ તેમણે આ ગ્રંથોમાં ઘણાં રજુ કર્યા છે. પણ દષ્ટાન્ત રજુ કરવાની તેમની શૈલી અનેખી છે. જે વિષય ચાલતો હોય તે વિષયની સ્પષ્ટતા પુરતું દષ્ટાન્તને સ્પર્શે તે વિષયને આગળ વધાર્યો છે. આમ આ ગ્રંથમાં નંદીસૂત્રની પીઠિકાના વ્યાખ્યાન હોવાં છતાં તેમાં જિનદર્શનના ઘણાં પારિભાષિક શબ્દ, જિનાગમ, જિન ધર્મ અને તત્ત્વજ્ઞાનને સુંદર રીતે આવરી લીધાં છે.
SIDEOVEO VEODEIDEN 0800C01ZTUCUNEIVED: 020DETDEN VE0080 DEN DEDDED NEQUE IDEOS
આ પુસ્તકના પૃષ્ઠ ૨૭૮ થી પૃષ્ઠ ૨૮૮ માં ૨૫મી વીરનિર્વાણ કલ્યાણક શતાબ્દીના ઉપલક્ષ્યમાં વિ. સં. ૨૦૩૧ના કાર્તક સુદ બીજ અને ચિત્ર શુદ
૧૯
OBODEO 0C0DCODEODCOXIETTEO 0300e0de0020000*