________________
0000000000000000000
તેરશના દિવસેાએ તેઓએ જે ઉમેધન કરેલ તે આપવામાં આવેલ છે. તેમાં
€ÛÛÛÛÛÛÛÛÛÛÛÛÛÛÛÛÛJEÇ DE
€ÛÛÛÛÛÛÛ
' जेतुं दुर्वादिवृन्दं जिनसमयविदः किं न सर्वे सहायाः " ॥ આ પદ આ કાળે ખૂબ વિચારણા માગે છે. ગચ્છો ભલે જુદા હાય, ક્રિયાકાંડને લઈને આપણે ભલે અલગ અલગ હેાઈ એ,પરંતુ તત્ત્વવાદથી એક હાવાથી જ્યારે જિનેશ્વર ભગવાનના શાસનના પ્રશ્ન આવે ત્યારે એક થવુ જોઈ એ. જિનશાસનના પ્રશ્ન વખતે આપણે અંદરના મતભેદને આગળ કરી શાસનની રક્ષામાં અંતરાય ન કરવા જોઈએ.
આ પ્રસ`ગે મને રતલામના શાંતિનાથ ભગવાનના મદિરનેા પ્રસંગ યાદ આવે છે. રતલામમાં શાંતિનાથ ભગવાનના મંદિરમાં શિવલિંગ અંગે જૈન-જૈનેતર વચ્ચે મેાટા વિખવાદ ઊભેા થયા. મારામારી થઈ. આપણા આગેવાને પકડાયા. તે વખતે હું તથા શ્રી ખાપાલાલ ચુનીલાલ રતલામ ગયા. એ જ વખતે પાલનપુરના વતની શ્રી રતિભાઈ પણ ત્યાં આવ્યા. શ્રી બાપાલાલ યંગ મેન્સ સેાસાયટીના હતા. શ્રી રતિભાઈ યુવક સ`ઘના હતા. પણ રતિભાઈએ કલેકટર આગળ જૈનસઘની રક્ષા માટે તનતાડ મહેનત કરી.
૨૦
dd wedddddddddd
added wee
(0000000000000