________________
જ્ઞાનક્રિયાભ્યાં માક્ષ :
૧૮૩
તું તારાં સ્થાનમાં—તારાં ગુરુસ્થાનમાં—તારી મર્યાદામાં રહીને જો શુદ્ધ વ્યવહારની આરાધના નહિ કરે, ને એમ ને એમ કહી કે કે—અમે એકદમ ઉપર ચડી જઈશું” તે તું સીધા નીચે પડી જઈશ, તું જે સ્વરૂપમાં છે, ગૃહસ્થધમાં કે મુનિધમાં છે, એને લાયક જે ક્રિયાએ કીધી છે, એ છેડીને એકલાં નિશ્ચયમાં કે એકલાં ધ્યાનમાં જ જો બેસી જઈશ, તારી શક્તિ વિનાની વાત કરીશ, તા હુઠો જ પડીશ.
કોઈ કહે છે–હુ' જિનકલ્પ લઈ લઉ” પણ જો તુ જિનલ્પની વાત કરીશ, તેા તને જિનકલ્પ તે નથી મળવાના. પણ તારું' બધુ ખેાઇ એસીશ.
જિનકપની વાતા કરનારાં કહે છે-અત્યારે પણ જિનપ છે. નથી એમ ન કહેવાય. એસ કહેવામાં આપણી ખામી છે., પણ આ બધી વાત જગતને છેતરવાની છે. પાતાના પથના પ્રચાર કરવાની ને એને પ્રકાશમાં લાવવાની આ વાત છે. એના કહેવાથી અમે એ વાત માની ન લઇએ. એને તે અત્યારે પણ જિનકલ્પ છે, યથાલદક છે, ને પરિહારવિદ્ધિ છે,' એમ કહીને તીથ કરાએ, ગણધર ભગવંતાએ ને પૂર્વધર મહારાજાઓએ રચેલાં શાસ્ત્રોને ખાટાં કહેવડાવવાં છે. એ કહેવાના માખ અમારે નથી. અમે એવાં હૈયાફૂટયાં નથી. અને એની