SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ શ્રી નંદિસૂત્રનાં પ્રવચને વાતને સારી કહીએ તો આપણું સમકિત પણ હારી જઈએ. એ તે શાસ્ત્ર વાંચે ને જાણે, ત્યારે ખબર પડે કેજિનક૯પ કેણું કરી શકે? પહેલાં તે એ વજઋષભનારાચ સંઘયણને ઘણી હો જોઈએ. અત્યારે કયું સંઘયણ છે? છેવટું સંઘયણ છે. અને એને જ્ઞાન કર્યું હોવું જોઈએ? ઓછામાં ઓછું નવમા પૂર્વની ત્રીજી વસ્તુનું એને જ્ઞાન હિય, ત્યારે એ જિનકલ્પ–પરિહારવિશુદ્ધિકલ્પ કે યથાલંદક કલ્પ લઈ શકે. એકલી જિનક૯૫ની વાતે કરવાથી જ જે કલ્યાણ થઈ જતું હોય તે જગતમાં કાંઈ કરવાનું જ નહિ રહે. લકે અડદના ને મગના પાપડ બનાવે છે. એમાં પહેલાં એના ગોયણું બનાવે છે, પછી એને પાપડ વણે છે. એ ગેયણાં જેવાં ઊંટના લીડાં ય હોય છે. પણ એના પાપડ ન થાય. થાય ? ન જ થાય. થતાં હોય તે બનાવી જેજે. અને એનાં જે પાપડ બનવા માંડશે તે અડદન ને મગને કઈ ભાવે ય નહિ પૂછે. એવું શા માટે ન થાય? આપણે પણ જિનકલ્પ કેમ ન કરી શકીએ?” આવી વાતે કરવાથી જ જે કલ્યાણ થશે, તે પછી મગ ને અડદની જેમ જિનકલ્પના પણ કઈ કઈ ભાવ નહિ પૂછે. હું બતાવીશ કે આવાં કપ કોણ એક સ્થાનક્વાસી મુનિએ ચાર-પાંચ વર્ષ પહેલાં
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy