________________
જ્ઞાનક્રિયાભ્યાં માક્ષઃ
આવાં મુનિપણામાં-છઠ્ઠાં ગુણઠાણે પણ ધર્મધ્યાનની ગૌણુતા હાય, અને આત્ત ધ્યાનની પ્રધાનતા આવી જાય. છતાં એને હજુ સંયમભાવ છે. અને એને ય આલંબનની જરૂર છે.
अस्तित्वान्नोकषायाणा मत्रार्त्तस्यैव मुख्यता । आज्ञाचालम्बनोपेत धर्मध्यानस्य गौणता ॥
૧૮૧
છઠ્ઠા ગુણઠાણે આત્તયાનની મુખ્યતા છે. કારણ કે ત્યાં હજી કષાયે અને નાકષાયે પણ પડયાં છે. ત્યાં ક્રોધ છે, માન છે, માયા છે, ને લાભ છે. હાસ્ય છે, રાગ ને દ્વેષ છે, પુરુષવેદ વગેરે વેદ પણ છે. એને લઈને ત્યાં આત્ત ધ્યાનની મુખ્યતા છે. અને આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિ ને સંસ્થાનવિચયરૂપ જે ધર્મધ્યાન, તેની ત્યાં ગૌણુતા છે. એટલે એને પણ સંયમરૂપ આલંબનની જરૂર છે.
ત્યારે ગૃહસ્થો કહે કે–અમારે સયમની શી જરૂર છે? આલંબનની શી જરૂર છે ? મારે આવશ્યકક્રિયાની જરૂરી નથી. હું તે શુદ્ધ જ્ઞાન જ ભણીશ'. તે ત્યાં કહેવુ જોઇએ કે—આવાં મુનિને પણ જો આલંબનની જરૂર હોય છે, તે તુ તે ગૃહસ્થ છે. તારે તા એની પહેલી જરૂર હાય. એકલાં નિશ્ચયની વાત કરીશ તે નહિ ચાલે.
અને આવા કાઈ આત્મા હોય કે જે પ્રમાદમાં પડેલા છે, અને કેવળ પ્રમાદને લઈને જ આવશ્યકક્રિયાના ત્યાગ કરે છે, ને વળી પાછા ધ્યાનની મેં નિશ્ચયની વાતે